03-Sep-2019
થોડા દિવસ પહેલાં શ્રી ચંદુકાકા દ્વારા એક વિડીયો સંદેશ બહાર પાડવામાં આવેલ હતો, જેમાં તેઓ સતપંથ અંગે અમુક રજુઆતો કરેલ છે, જે લોકોને ભરમાવતી હોઈ, તેની પાછળની સત્ય સચ્ચાઈ દુનિયા સામે રજુ કરતો આ વિડીયો છે.
or on Youtube: https://youtu.be/BPFMvzcYW6g
Real Patidar