OE 52 -Sanatani Doctors cut relations Satpanthi Doctors / બૌધિક વર્ગ (ડોક્ટરો) સતપંથ સાથે સબંધ કાપવા લાગ્યા.

11-Mar-2013
||  જય લક્ષ્મીનારાયણ  ||

હવે અધિકૃત રીતે અમજના બૌધિક વર્ગે (ડોક્ટરો) પણ સનાતન ધર્મ વિષે ચોખવટ કરી નાખી છે.

મળેલ ખબર પ્રમાણે, મોડાસામાં પાટીદાર મેડીકોસના સનાતની ડોક્ટરોએ સતપંથી ડોક્ટરો સાથે મળીને કાર્યક્રમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓએ નક્કી કર્યું કે અગર કાર્યક્રમ નહિ થાય તો કોઈ વાંધો નથી પણ સત્પનથીઓ સાથે કાર્યક્રમ નથી કરવો.

હવે સનાતન ધર્મ જાગૃતિ બૌધિક વર્ગમાં ફેલાઈ રહી છે. તેનો ખરે ખાર અનેરો આનંદ છે.

Real Patidar

https://archive.org/details/OE052

Leave a comment

Your email address will not be published. Required fields are marked *