22-Jun-2010 In my series 7 email, I had brought to your notice the book (so called “Geeta” of our Samaj), which details the history of our samaj.The name of the book is “Pirana Satpanthni Pol Ane Satyano Prakash”, written Aadhya Samaj Sudharak Shri Narayanjibapa.Series 7 ના ઈ-મેલમાં, આપડા સમાજની કહેવાતી “ગીતા” પુસ્તક “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ”, જે આદ્ય સમાજ સુધારક શ્રી નારાયણજી બાપાએ લખેલ છે, તેના તરફ તમારું ધ્યાન ધોરવ્યું હતું. આ પુસ્તકમાં આપડા સમાજનો ઇતિહાસ જણાવેલ છે. At a function held in Virani Moti, about 2-3 years back, Himmatbhai had given a speech suggesting why this book is important and what is there to read about, in that book.લગભગ ૨-૩ વર્ષ પહેલા ગામ વિરાણી મોટીમાં એક કાર્યક્રમ વખતે શ્રી હિંમતભાઈએ પોતાના ભાષણ માં જણાવ્યું હતું કે આ પુસ્તકનું શું મહત્વ છે અને આ પુસ્તકમાં જાણવા જેવું શું છે. You can find the audio file of that speech, attached this email.& video file can […]
Series
19-Jun-2010 Clarification on websites mentioned in Series 14 email and typical Satpanthi Tactics Series 14 ના email મા જણાવેલ website પર વધુ માહિતી અને હંમેશના સતપંથી દાવપેચ I -Websites – Domain Names I am happy that people have found the website domain name (suggested in series 14 email) useful in obtaining historical knowledge of Satpanth. Few people got confused and wanted to check whether the contents of websites suggested in my Series 14 email are written me. I am sure; some self proclaimed experts in computer knowledge would have attempted to spread this misinformation (typical taqiyya[1] style). મને આનંદ છે કારણ કે લોકોને, સતપંથ ધર્મ નો ઇતિહાસ જાણવા માટે, મારા જણાવેલ (series 14 માં જણાવેલ પ્રમાણે) website, domain name, નો ખુબ ઉપયોગ થયો. અમુક લોકો નો સવાલ હતો કે આ website માં જણાવેલ માહિતી શું મેં લખી છે. અમુક કોમ્પુટરમાં કહેવાતા નિષ્ણાત લોકો દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવેલ છે તેવું પ્રતીતિ થાય છે. (તાકિયા[1] દાવપેચ –નીચે 1 નં પર […]
08-Jun-2010 Dear All While surfing the internet, I found certain websites that give interesting, yet true, information on Satpanth and its pillars on which the whole religion is standing. હું ઈંટરનેટ પર search કરતો હતો ત્યારે મને અમુક સારી website ના નામ મળ્યા જે સતપંથ અને એ ધર્મના આધાર સ્તંભ પર સચોટ માહિતીઓ આપી રહી છે. I thought that sharing these links was a good idea. સહુના સગવડ માટે મને લાગ્યું કે એ website ના લીંક તમારી સાથે બાંટુ. Website Address Contents of the website http://www.satpanth.com Gives introduction on Satpanth researcher W. Ivanow. The first and most extensive research anybody. વ. ઇવનોવ્ દ્વારા સતપંથ ધર્મનું પરિચય. સતપંથ પર સહુથી વ્યાપક જ્ઞાન આપતું પહેલું કર્ય કરનાર. Source: http://www.ismaili.net/Source/0723/07231a.html http://contents.satpanth.com/ “Collectanea”, published in 1948, about Satpanth. The most extensive work covering history, satpanth literature, ginans, miracles pirs, 10th avatar, jannatpuri and other scanned texts. A must visit for everybody interested […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 29-May-2010 Dear All, The act of hacking my email address ) http://34.105.31.244/a/oe3 some Satpanthis, inspired me to write about TAQIYYA and how Pirana Satpanth has used it for safeguarding its interests. થોડા દિવસ પહેલાં મારા email id ને hack કરવાના ઘટનાથી ) http://34.105.31.244/a/oe3 મને તાકિયા અને તેનો સતપંથીઓ દ્વારા તેમના ફાયદા માટે કરવામાં આવતો ઉપયોગ પર લખવાની પ્રેરણા મળી. NOTE: There are fresh and continuous attempt to hack my email id are still seen. નોંધ: મારા email-id ને hack કરવાના તાજા અને સતત પ્રયાસો ચાલુ છે. To know… 1. what Taqiyya is? 2. how it is practiced? and 3. what are the dangers of Taqiyya? see the attachment or follow the link below; 1. તાકિયા શું છે? 2. તેને કવિ રેતે પાળવામાં આવે છે? 3. તાકીયાથી શું ખતરો છે? જાણવા માટે attachment જુવો અથવા link પર click કારો I am sure the readers of this attachment will […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 22-May-2010 This email is drafted in only in Gujarati language, because the contents of the attachment are in Gujarati and it was not possible for me to translate them into English. સમાજના ભાઈયો તથા બહેનો, હમણાં થોડા દિવસ પહેલાં મારા હાથ એક પેમ્પલેટ આવ્યું, જે આપડા સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ લખેલ છે. એ વ્યક્તિને કોર્ટના અને પોલીસના ખોટા કેસ થી થોડા દુર રાખવાના મારા પ્રયત્નમાં, એ વ્યક્તિની ઓળખ ન ખબર પડે એ માટે એમનું નામ અને ઓળખ પેમ્પલેટમાંથી કાઢી નાખેલ છે. અમુક લોકો કહે છે કે આપડે સાચા હોઈ તો આપડે કોનો ડર. એમની વાત સાચી છે. કોઈ કોનાથી ડરતું નથી. પણ પોતાનો બચાવ કરવો બહુ જરૂરી છે. આપણે ભલે ખબર હોય કે આપડે સછા છીએ અને કોઈ પણ સંજોગોમાં અપ્પડે જ વિજય થઈને બાહર આવશું, તોય પણ, તે માટે ખોટા ત્રાસ ને આમંત્રણ આપવું એ મૂર્ખાઈ છે, બહાદુરી નહીં. આપડે જયારે બઝારમાં નીકળ્યા […]