This presentation has been updated: See http://34.105.31.244/satyaprakash for latest version. આ પ્રસ્તુતિની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ http://34.105.31.244/satyaprakash ***** VERY VERY IMPORTANT — Please download the file from the link and preserve it for NEXT Generation ***** ***** બહું બહું મહત્વનું — આ ઈમૈલમાં આપેલ લીંક પરથી ફાઈલ ડાઉનલોડ કરીને આવતી પેઢી માટે સાચવી રાખો ***** Update: 13-Jan-2017 – Changed links to archive.org 23-April-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || ઘણા સમયથી સતપંથનો મુદ્દો સમાજમાં ચાલી રહ્યો છે. ભારતભરમાં (અને વિશ્વભરમાં) જે સતપંથ સામે પ્રતિબંધ મુકતા નિર્ણયો લેવાય છે તેનો બહું લાંબી અને કાયમી અસર થશે. In out Samaj, the topic of Satpanth is alive since long time. Decisions to ban Satpanth taken, not only in India, but also in the whole world, will have a long lasting and permanent effect. આવીજ રીતે અ.ભા.ક.ક.પા. સમાજના સ્થાપક વડીલો ૫૦ વર્ષ પહેલાં એક મોટું પગલું લીધું હતું, […]
Series
Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Mar-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || અતિ મહત્વનું… ઐતિહાસિક દસ્તાવેજ… Very Important…. Historical Document…. આપણા માટે ખુબજ આનંદની વાત છે કે આપણા કુળદેવી ઉમિયા માતાજીનું, વાંઢાય સ્થિત, મંદિરનાં ઉદઘાટનને આવતી રામ નવમી એટલે 12-Apr-2011 નાં ૬૭ વર્ષ પૂર્ણ થશે. તો આ પ્રસંગે આપણા મંદિર બનાવવા પાછળનો ઇતિહાસ શું છે અને તેનાં પાછળ કોણે ભોગ આપ્યો છે એ બાબતની જાણકારી આપણને સહું ને જાણવાની જીજ્ઞાસા હોતી હશે. ઘણા વર્ષો વીતી ગયા છે એટલે સ્વાભાવિક છે કે મંદિર પાછળનો ઇતિહાસ ભૂલાઈ જાય અને નવા પેઢીને તો કઈ ખબર નાં હોય. Its indeed a happy moment to know that our Kuldevi Umiya Mataji’s Mandir, located at Vandhay, is completing 67 years of its inception on 12-Apr-2011 (Ram Navami). At this point in time, it is obvious that one would be eager to know the history behind the formation of the mandir and about the people who have contributed […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 15-Mar-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || On 04-Mar-2011 an article is published Ahmedabad edition of famous DNA newspaper which mentions that Pirana Satpanthis also follow Islamic rituals, literature and practices. Further it states that there is tomb of Imam Shah Bawa and a mosque in Pirana.; You can read the full article in the attached file or from the link mentioned below. https://archive.org/details/Series31-dna-ahmedabad04-mar-2011-ismalicPracticesRitualsAndLiterature તા. ૦૪ માર્ચ ૨૦૧૧ ના પ્રસિધ DNA છાપાં નાં અહમેદવાદ આવૃતિમાં એક લેખ છાપાયો છે કે જેમાં એમ બતાવામાં આવેલ છે કે પીરણા સતપંથીઓ ઇસ્લામી ધાર્મિક કર્મકાંડો, સાહિત્યો અને રીત રિવાજો પણ પાળે છે. આ લેખમાં એવું પણ જણાવેલ છે કે પીરણામાં ઇમામ શાહ બાવાની કબર અને મસ્જિદ છે. આ લેખ અંગ્રેજી માં છે અને સાથે જોડેલી ફાઇલ માં વાંચી શકશો તેમજ ઉપર જણાવેલ લિન્ક પર ક્લિક કરવાથી પણ વાંચી શકશો. Real Patidar www.realpatidar.com Download / Print / View full […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 23-Feb-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિનું કેન્દ્ર સ્થાન, એટલે જે આપણા કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝામાં છે, તેની વહીવટ કરતી સંસ્થા છે. The institution managing the Umiya Mataji Madir at Unjha in Gujarat is the central organisation for whole of the Kadva Patidar community. આ સંસ્થામાં કચ્છ તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન નાં વાતની તેમજ ભારત ભરમાં જ્યાં જ્યાં કડવા પાટીદારો વસે છે, તેવાં લોકો કે કેન્દ્ર સ્થાન ગણાય છે. દુનિયા ભરના કડવા પાટીદારો ભલેને કોઈ પણ ભાષા બોલતા કેમ નાં હોય, પણ ઉંઝા સ્થિત ઉમિયા માતાજી નું મંદિરને તેવો ધાર્મિક દૃષ્ટિએ સર્વોચ્ચ ગણે છે અને આ સંસ્થાને સર્વે પાટીદારોને આવરીલેતું એક કેન્દ્રિય સંસ્થા ગણે છે. The organisation includes in its ambit Kadva Patidars of not only Gujarat, but also of Madhya Pradesh, Rajasthan and similarly Kadva Patidars who are native of any place in India. Irrespective of the language they normally speak, all Kadva Patidar’s consider the […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 08-JAN-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || ભારત અને ગુજરાત સરકાર માન્ય “ગુજરાતના ધર્મ સંપ્રદાય” નામનું એક ગ્રંથ “ગુજરાત યુનિવર્સિટી” એ બહાર પડેલ છે. એ ગ્રંથ ના લેખક “ડૉ. નવીનચંદ્ર આચાર્ય” છે, જેવોએ M.A. અને PhD કરેલ છે. Gujarat University has released a book called “Religious Sects of Gujarat” written Dr. Navinchandra A. Acharya, M.A., PhD. This book is recognised the Government of India and the Government of Gujarat. આ ગ્રંથ માં ગુજરાતમાં ધર્મ સંપ્રદાયો પર ઊંડાણથી માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથ માં હિંદુ, મુસલમાન, જૈન, બુધ, સિખ વગેર ધર્મો અને તેના સંપ્રદાયો પર ખુબ સરસ માહિતીઓ આપેલ છે. This book covers description of the religious sects in details. Hindu, Muslim, Jain, Budh, Sikh and other religions and their sects are covered in good detail. આ ગ્રંથ નો Chapter 8 ઇસ્લામ ધર્મ અને તેના સંપ્રદાયો પર આધારિત છે. Page 148 […]