19-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે. આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]
Series
Update: 13-Jan-2017 – Changed links to archive.org 14-Jun-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ભારત સરકારની આર્થિક મદદ હેઠળ ગુજરાતી વિશ્વકોષ (એટલે Encyclopedia) બહાર પાડવામાં આવે છે. એક રીતે આને સરકારી દસ્તાવેજ પણ કહી શકાય તેમ છે. This book, called Gujarati Vishvakosh (Encyclopedia) is published under financial assistance of Indian government. In a sense this book can be called as a government document. આ વિશ્વકોશમાં આપણને જાણવા લાયક ત્રણ મુદ્દાઓ છે. જેમાં… ૧) ઈમામ શાહ ૨) પીરાણા પંથ ૩) સતપંથ … શામેલ છે. This encyclopedia contains three entries worth our attention, viz… 1) Imam Shah 2) Pirana Panth 3) Satpanth ૧) ઈમામ શાહ: ઈમામ શાહ ઉપર જે માહિતી આપેલ છે, તેમાં… 1) Imam Shah: Some of the relevant information include… ઈમામ શાહના પિતા અને દાદાનું નામ આપેલ છે. Names of father and grand father of Imam Shah. પીરાણાના અનુયાયીઓ મુસલમાન છે અને અલ્લાહને માને છે. Followers of Pirana are […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Apr-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Government’s Gazetteer of India for Gujarat state which was released in the year 1989. This Gazetteer includes Pirana sect amongst Muslims and mentions that Imam Shah converted many Hindus of Kanbi caste showing miraculous powers. સરકારનું ભારતીય ગેઝેટીઅર જે ગુજરાત રાજ્ય માટે છે, તે વર્ષ ૧૯૮૯માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ગેઝેટીઅરમાં પીરાણા પંથને મુસ્લીમોમાં જોડેલ છે અને એમ જણાવેલ છે કે ઈમામ શાહે ઘણા બધા હિંદુઓને, ખાસ કરીને કણબીઓને, ચમત્કારિક શક્તિ બતાવીને વટલાવ્યા હતા. Further, it also says that Momnas are descendants of Hindu castes converted to Shia sect of Islam mainly Imam Shah of Pirana. There is a branch of Momins who are Guptis or concealed Satpanthis. વધુમાં એમાં એમ પણ બતાવામાં આવ્યું છે કે મોમનાઓ એ વટલાયેલ હિંદુઓ છે જેણે પીરાણાના ઈમામ શાહે વટલાવીને શિયા મુસલમાન બનાવ્યા. મોમનાઓમાં ગુપ્તી સતપંથીઓ […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Mar-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Government of India through Gujarat government, in the year 1984 published “Ahmedabad District Gazetteer”, in which information about the Pirana Sect is also included.ભારત સરકારે, ગુજરાત સરકાર દ્વારા, વર્ષ ૧૯૮૪માં “અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર” છપાવીને બહાર પાડ્યો છે, જેમાં પીરાણા પંથ પર માહિતી આપવામાં આવેલ છે. The gazetteer clearly mentions that Pirana Sect is part of Shia branch of Islam. Many Hindus of Kanbi caste were converted Imam Shah, a Shia Ismaili Saiyyed. Saiyyed Imam Shah has his origin from Nizari Pirs and entered Gujarat as Ismaili missionary. Saiyyeds are descendants of Hazrat Ali and Bibi Fatima.ગેઝેટીઅરમાં ચોખ્ખું જાણવામાં આવ્યું છે કે પીરાણા પંથ એ એક શિયા મુસ્લિમ ધર્મનો ભાગ છે. ઈમામ શાહે કણબી જ્ઞાતિના ઘણા હિંદુઓને વટલાવ્યા છે. ઈમામ શાહ જાતે સૈય્યદ હતા અને એક નીઝારી પીર હતા જેવો ગુજરાતમાં ઈસ્માઈલી ધર્મ પ્રચારક તરીકે […]