29-Aug-2010 Hello/ભાઈઓ, સંપૂર્ણ કાલરીયા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે જે ભાઈઓ સતપંથ ધર્મ પાળતા હોય, તેવોને તેમના પરિવારમાથી બાકાત કરવામાં આવ્યા છે. Whole Kalariay Parivar has decided, in a recent meeting, that any person following Satpanth religion will not be co-operated in the parivar and be a member of the parivar, henceforth. તેનો બીજો અર્થ એ પણ થાય છે કે હવે પછી કાલરીયા પરિવાર સતપંથી ભાઈઓ સાથે કોઈ પણ વ્યવહાર કરશે નહીં. In other words, going forward, Kalariya Parivar will not have any relations Satpanthis. કાલરીયા પરિવાર ને આપણ સહુ વતી થી ઘણા ઘણા આભાર સહીત અભિનંદન પાઠવું છું. On behalf of all of us, I congratulate and thank Kalariaya Parivar for taking this decision. Read / વાંચો… (Update 2017-01-14: https://archive.org/details/OE017) Real Patidar (ઉપર જણાવેલ માહિતી આધારભૂત સુત્રો થી મળેલ છે.) ——————————————— UPDATE / સુધારો: 30-Aug-2010 સંપૂર્ણ કાલરીયા પરિવારે સુદ્ધીકરણ કરાવ્યું છે અને હવે પછી કાલરીયા પરિવારમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નથી રહ્યા. સર્વે ભાઈઓએ […]
Other Emails
28-Aug-2010 ગઈ કાલ, તા. ૨૭-૦૮-૨૦૧૦, રાતની ગામ ની મિટિંગ પૂરી થઈ તેની અંદર સતપંથીઓ જોડે બધાજ સંબંધો કાપી નાખવામાં આવ્યા. વિસ્તૃતમાં: અંગિયા-નાના ગામ ની બધીજ સમાજો ગઈ કાલે ભેગી થઈ હતી. લગભગ ૪૦૦ જણા આ મિટિંગ માં હાજર હતા. તેમાં કારોબારી મેમ્બર સહીત આમંત્રિતો તેમજ કલકત્તા, મુંબઈ એમ બહાર ગામ એટલે થી આવેલા ભાઈયો હાજર હતા. તેમાં નીચે મુજબ ની મુખ્ય ચર્ચા થઈ… ૧) જેટલા ભી જોઇન્ટ પ્રોજેક્ટ હતા તે બધા બંધ કરવા. જેમકે બગીચો બનતો હતો, અપના ઘર ચાલતું હતું, સમાજ વાડી બનતી હતી, આ બધાજ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા. ૨) સતપંથ સમાજ સાથે બેટી વ્યવહાર બંદ ૩) અમુક સતપંથી પરિવારોએ આગલા દિવસ એમ રજુ કર્યું કે અમે ૧૮ અને ૧૯ ના કલમ નું પાલન કરવા તૈયાર છીએ તો અમોને તમે ભાળાવો. તેવા પરિવાર ને કહેવામાં આવ્યું કે સતપંથ, પીરાણા, ઈમામ શાહ, નિષ્કલંકી, જગ્યા, વગેરે સાથે કોઈ પણ કોઈ પણ સંબંધ હોય, તો સનાતન સમાજ જોડે ભળી શકશે નહીં. […]
24-Aug-2010 લક્ષ્મીનારાયણ ભાગવાનની જય / Laxminarayan Bhagwanni Jay આધાર ભૂત સુત્રો થી મળેલી ખાસ ખબર: રવાપરની બાજુમાં આવેલા ગામ નવાવાસના બધાજ લોકોએ હંમેશના માટે સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. Latest News (from reliable sources): Whole Nava Vaas village, located near Ravapar, embraced Sanatan Dharm after renouncing their faith in Satpanth religion. View Online: Update 2014-01-14: https://archive.org/details/OE015 Real Patidar 27-Jul-2012 Note: It is later on learn’t that some people have not yet fully renounced Satpanth religion. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/fxvqxoj26g https://archive.org/details/OE015
20-Aug-2010 નમસ્કાર/Hello, હિમ્મતભાઈ અને તેમની ટીમ, સનાતન ધર્મ જન જાગૃતિ અભિયાન નું ભગીરથ કાર્ય કરી રહેલા છે. હાલમાંજ થોડા દિવસ પહેલા અહમદનગર જીલ્લા ના કોપરગાવ શહેર માં એક સભા પૂર્ણ કરી હતી. Himmatbhai and his team are working relentlessly behind the Sanatan Dharm Jan Jagruti Abhiyan (Movement). Recently they had successfully concluded a similar meeting at Kopargaon City of Ahmednagar District. કોપરગાવ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તેમના આ કાર્ય ને ટેકા સ્વરૂપ તેમજ તેમના આભાર વ્યક્ત કરતો એક સન્માન પત્ર હિમ્મતભાઈ ઉદ્દેશીને ને મોકલવાવેલ છે. Kopargaon District Kachchh Kadva Patidar Samaj has issued a letter to Himmatbhai and his team in appreciation and support of their efforts. આ પત્ર ની નકલ આપણા ગ્રુપ ના એક મેમ્બરએ મને મોકલાવી છે, તે આ ઈ-મેલ સાથે જોડેલું છે. તમો એ પત્રને www.realpatidar.com પર ઓનલઈન વાંચી શકશો. The copy of said letter was sent to me one of the members in the group, which has been […]
12-Aug-2010 Hello/નમસ્તે, I am the first person to use this Pen Name (Real Patidar) to enlighten the people of our samaj, which turned into a people’s movement. I call it Real Patidar movement. However some people, who were unhappy my success, soon created fake ids similar sounding name, the sole intention to cause harm to this movement. તમને જ્ઞાત છે કે “Real Patidar” ના ઉપનામ વાપરીને આપણા સમાજ ને જાગરુક કરવાનું ભગીરથ કામ કરવા વાળો પહેલો વ્યક્તિ હું છું. ધીરે ધીરે લોકો જોડતા ગયા અને એક લોક અંદોલન નો સ્વરૂપ લઈ લીધું. હું આ અંદોલન ને “Real Patidar અંદોલન” કહું છું. પણ અમુક લોકો આ વાત થી ખુશ ન હતા અને આપણા અંદોલન ને નુકસાન પોહ્ચાડવાના હેતુ થી હમ નામે જેવી ભ્રામક id ઓ વાપરવા લાગ્યા. I would like to re-remind all of you that certain fake id the “Real Patidar” name is being used to […]