Series 37 -Swami Narayan Sadhu –Pirana Satpanth is a Muslim Religion / સ્વામી નારાયણના સાધુ – પીરાણા સતપંથ એક મુસ્લિમ ધર્મ છે

Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ ||     || Jay Laxminarayan || સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ શ્રી જય મંગલ સ્વામીએ તા. ૧૨-૦૯-૨૦૧૦ના, કચ્છ કડવા પાટીદાર સમાજ, (હાલ નામ: કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજ) જયપુર, રાજસ્થાનમાં તેમના પ્રવચનમાં ચોખ્ખું કહ્યું કે પીરાણા સતપંથ ધર્મ એક મુસ્લિમ ધર્મ છે, હિંદુ ધર્મ નથી. વેદોનો હવાલો આપતાં કહ્યું કે, દફન વિધિ એ હિંદુઓના સંસ્કાર નથી. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર હોય છે. તે વખતે તેમને સંભાળવા પ્રખર સનાતાનીઓ જેમ કે શ્રી જેઠાભાઈ ચૌહાણ પરિવાર વગેરે પણ હજાર હતા. Swami Narayan sect’s Sadhu Shri Jay Mangal Swami on 12-Sep-2010 at Kutch Kadva Patidar Samaj, (Presently called as Kutch Kadva Sanatan Patidar Samaj) Jaipur, Rajasthan, gave a speech. In his speech is clearly said that Pirana Satpanth Religion is a Muslim religion and not a Hindu religion. Burial ritual is not a Hindu ritual. According to Vedas, in Hinduism “Funeral” ritual is performed. Prominent Satpanthis […]

GE 17 -Avichaldas -Meeting dt 18-May-2011 / અવિચલદાસ મિટિંગ તા.૧૮.૦૫.૨૦૧૧

See how, Avichaldas, the hindu religious leader, who openly certified Satpanth as Hindu Religion, but secretly acknowledges that it is a Muslim religion. જુવો, કેવી રીતે અવિચલ દાસ, એક હિંદુ ધાર્મિક નેતા, જેણે ભલે જાહેરમાં સતપંથને હિંદુ ધર્મનું પ્રમાણ પત્ર આપ્યું છે, પણ વાસ્તવિકતામાં અંદર ખાને સતપંથણે મુસ્લિમ ધર્મનો ફાંટો ગણે છે. From: Rameshbhai Vagadiya <[email protected]> Date: 2011/8/2 Subject: Fwd: Report To: [email protected] સર્વે સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિજનો જોગ આપ સૌ સુવિદિત છો કે થોડા સમય પહેલાં સંતશ્રી અવિચલદાસજી પાસે થી સત્પનથી ભાઈઓએ એક પત્ર મેળવ્યો હતો અને તે પત્રોની નકલો બનાવી ગામે ગામ મોકલાવી હતી. એ પત્રની અસર સનાતની ભાઈઓ ઉપર તો બિલકુલ નોતી થઇ છતાં પણ આપણી કેન્દ્રીય સમાજને અને તેના હોદ્દેદારોને એમ થયું કે તે પત્રનો કરારો જવાબ સંતશ્રી અવિચલ્દાસ્જીને આપીએ. તે પ્રમાણે એક પત્ર લખવામાં આવ્યો હતો પણ તે પત્રનો સ્વામી શ્રીએ સ્વીકાર કર્યો ન હતો. માટે તે પત્રને હાથો હાથ આપવા માટે કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અને […]

Series 36 -Pirana Satpanth’s religious head is a Muslim / પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન

Update: 13-Jan-2017 – Changed links to archive.org 24-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ ||       || Jay Laxminarayan || હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.Few days back, i.e., on 01-Jul-2011, Pirana Satpanth’s Pir and religious head, Shri Shamshuddin Bawa Khaki expired. His photographs is given below. He was 14th heir to the seat of “Satpanth Sanatan Vedic Dharm” તેમના મરણ પછી તેમના દીકરાઓએ બેસણાની જાહેર ખબર ગુજરાત સમાચારમાં છપાવી હતી, જે નીચે પ્રમાણે છે;After his death, his sons had published an advertisement in Gujarat Samachar news paper on 03-Jul-2011, Page 2, Bhuj Edition, which is given below. ઉપર જણાવેલ જાહેર ખબરમાં જાણવા લાયક મુખ્ય મુદ્દો છે… “સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી” આનો અર્થ એમ છે […]

OE 38 -Samaj Kone Todi -Patidar Bandhu -15-Feb-2011 / સમાજ કોણે તોડી -પાટીદાર બંધુ ૧૫-૦૨-૨૦૧૧

16-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ ||    || Jay Laxminarayan || આપણા સમાજનું “પાટીદાર બંધુ” નામનું માસિક પત્ર પાટણથી બહાર પડે છે. તે પત્રના તા. ૧૫-૦૨-૨૦૧૧નો બહાર પડેલા અંકના તંત્રી લેખમાં તંત્રીએ એક બહું સરસ મુદ્દો ઉપાડ્યો છે. અને એ છે કે… “કોણે સમાજ તોડી…? અને કોણ તોડી રહ્યું છે સમાજને….?” તેમના આ તંત્રી લેખમાં તેનો જવાબ પણ આપેલ છે, જે સર્વે સમાજના સભ્યોએ વાંચવો જરૂરી છે. પુરો તંત્રી લેખ આ ઈમૈલ સાથે જોડેલ છે. તેમજ નીચે જણાવેલ લીંક પર પણ વાંચી શકશો. લીંક / Link: http://issuu.com/patidar/docs/oe_38_-kone_todu_samaj_patidar_bandhu_15-feb-2011/1?mode=a_p A monthly magazine called “Patidar Bandhu” is being published in our Samaj from Patan. The editorial of the 15-Feb-2011 edition has raised one very important and relevant point. That point is… “Kone Samaj Todi….? Ane Kon Todi Rahyu Chhe Samajne…..?” or “Who split the Samaj….? Ane Who is splitting the Samaj….?” The editorial also contains the answers to the above questions, which every samaj member […]

OE 37 -Diwani, Dadga, Chaudhary and Nakrani Parivar’s decision / દીવાણી, દડગા, ચૌધરી અને નાકરાણી પરિવારનો નિર્ણય

05-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ ||     || Jay Laxminarayan || તા. ૦૩-જુલાઈ-૨૦૧૧ અને અષાઢી બીજ નિમિત્તે, આપણા સમાજના ૪ પરિવારો… ૧. દીવાણી, ૨. દડગા, ૩. ચૌધરી અને ૪. નાકરાણી એ અષાઢી બીજનું પરિવાર જમણમાં ફક્ત સનાતનીઓનેજ પ્રવેશ આપવામાં આવ્યો. સતપંથીઓને અલગ કરી નાખવામાં આવ્યા. ઉપર જણાવેલ પરિવારોને ખુબ ખુબ અભિનંદન. Four parivars of our Samaj viz., 1. Diwani 2. Dadga 3. Chaudhary and 4. Nakrani on the occasion of parivar feast held on 03-Jul-2011 have debarred Satpanthis from joining them. Only Sanatanis were allowed to participate in the feast. Congratulations to the above mentioned Parivars. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/t68xk8m11nunajfhtgm0 https://archive.org/details/OE037