26-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]
23-Oct-2012 || જય લક્ષ્મીનારાયણ || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ ([email protected]) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના ([email protected]) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar
19-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે. આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]
19-Sep-2012 || જય લક્ષ્મીનારાયણ || || ઉમિયા માતાની જય || આપણે સહું એક વાત બરાબર જાણીએ છીએ કે આપણી સમાજને સતપંથીઑ જેટલું નુકસાન પોહચાડે છે, તેનાથી વધારે નુકસાન સતપંથના દલાલો પોહચાડિ રહ્યા છે. આવા દલાલોને “મવાળ” તરીકે ઓળખવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાજ, મવાળો દ્વારા “એકતા મંચ” રચચી, કેન્દ્રિય સમાજને તોડવાના કાવતરાની, કરેલ નાકામ કોશિષની જાણકારી આપેલ હતી. વધુ માહિતી માટે જુઓ… https://realpatidar.com/a/oe47 એ કાવતરાના એક મુખ્ય સૂત્રધાર શ્રી રવિલાલ કેશરા રામજીયાણી, કે જેના બારમાં લોકો તેમને “મવાળ” તરીકે અને સતપંથના દલાલ તરીકે ઓળખે છે, તેમની સમાજ વિરોધી ગતિવિધિની જાણકારી આપેલ હતી. એજ સિલસિલાને આગળ વધારતાં, અહીં એક વીડિઓ જોડેલ છે, જેમાં રવિલાલભાઈ…. હળાહળ જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવાનું નીચ કૃત્ય કરી રહ્યા છે. On archive.org: [OR] Direct Link: Direct Link: https://realpatidar.com/yt-video/msj6 વીડિઓ જોવા પછી આપ પોતે નિર્ણય લો…કે શું રવીલાલભાઈ પર ભરોસો રાખી શકાય એવી પરિસ્થિતી છે? માત્ર રવીલાલભાઈ નહીં… પણ શું “એકતા મંચ”ની પૂરી ટિમ (જેમાં જાહેર […]
12-Sep-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે… વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]