virani

1 post

OE 42 -Boycott of Virani Moti’s Shantidas Bapu for Pro-Satpanth activities / સતપંથ-તરફી વલણ રાખવા બદ્દલ વિરાણી મોટીના સંતીદાસ બાપુનો બહિષ્કાર

12-Jan-2012 || Jay Sanatan Dharm ||    || Jay Laxminarayan || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી મોટીમાં સ્થિત શ્રી શાંતિ બાપુએ છેલા અમુક સમયથી સતપંથ તરફી વલણ આપનાવ્યું છે, તે આપ સહુંની જાણમાં હશેજ. આવું કરવું આપણી સમાજ વિરુધ ગણાય એટલે વિરાણી ગામના લોકોએ શાંતિ બાપુને ઘણી વખત સતપંથ તરફી વલણ છોડીને હિંદુ સનાતન ધર્મના સાચા માર્ગ પર ચાલવાનો અનુરોધ વારમ વાર કરતા રહ્યા છે. તે વખતે શાંતિ બાપુ સનાતનીઓને ને આશ્વાશન આપી દે છે અને પાછળથી પોતાનું સતપંથ તરફી કામ ચાલુ રાખ્યું છે, તેવું જાણવા મળ્યું છે. Virani Moti… the home village of Shri Narayan Ramji Limbani, the Aadhya Sudharak of our Samaj, is also the place where Shri Shanti Bapu is based. Since some past, Shanti Bapu has adopted Pro Satpanth stance, which is known to almost everybody. Since doing so is considered against the interests of our Samaj, the residents of Virani Moti […]