Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-Jul-2010 Hello / ભાઈઓ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા બહાર પડેલી Dictionary જોડણી કોશ માં જણાવેલ “સતપંથ” શબ્દ નો અર્થ જુવો અને “સનાતન” શબ્દ નો અર્થ જુવો. Gujarat University had published a dictionary for Gujarati language, which has meaning of the word “Satpanth” and “Sanatan” આ જોડણી કોશ ને આપણા દેશ ના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના પણ આશીર્વાદ મળ્યા છે. This dictionary enjoys the blessings of the father of our nation, Mahatma Gandhi. આ જોડણી કોશ માં એમ ચોખું લેખ્યું છે કે સતપંથ એટલે ખોજા મુસલમાન નો એક પંથ. (તમારી જાણ માટે ખોજા મુસલમાન, નીઝારી ઈસ્માઈલી ધર્મ પળે છે.) This dictionary clearly mentions that Satpanth is a sect of Khoja Muslims. (For your information Khoja muslims follow Nizari Ismaili Religion) તમારી જાણ ખાતર, એ જોડણી કોશ ના પાના (જેમાં મહાત્મા ગાંધી ના આશીર્વાદ નું પાનું પણ છે),આ email સાથે જોડેલા છે. તેમજ તમે આ લીંક […]
satpanth
11-Jul-2010 સર્વે જ્ઞાતિજનો, તા. ૧૦-૦૭-૨૦૧૦ ના બોલવામાં આવેલી સભામાં, સર્વાનુમતે, ભુવનેશ્વર યુવક મંડળએ, ઐતિહાસિક ઠરાવો પાસ કર્યા; મુખ્ય ઠરાવો: ૧. સતપંથ પરિવારના વ્યક્તિઓ યુવક મંડળના સભ્ય નહિ બની શકે. ૨. પીરાણા સતપંથ ધર્મને પાળતી કોઈ પણ વ્યક્તિ યુવા મંડળ આયોજિત પ્રસંગોમાં ભાગ લઇ શકશે નહીં. ૩. પીરાણા સતપંથ ધર્મને પાળતા વ્યક્તિઓ સાથે કૌટુંબિક તથા ધાર્મિક સંબંધો રાખવા નહીં. ઠરાવોની નકલ આ email સાથે જોડેલી છે. તે સાથે આ લીંક પર પણ વાંચી શકશો (Updated 2017-01-14: https://archive.org/details/OE011) પ્રમુખ ઈશ્વરભાઈ તથા ભુવાનેષર યુવક મંડળને આપડા સર્વે જ્ઞાતિ તરફથી અભિનંદન અને આભાર. લી. ખરો પાટીદાર Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/zs88b1s72d https://archive.org/details/OE011
09-Jul-2010 સર્વે જ્ઞાતિ જનો, આપડા કેન્દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમાજે જે તા ૨૫.૦૩.૨૦૧૦ ના શ્વેત પત્ર બાહર પડ્યું હતું તે શ્વેત પત્ર ના જણાવેલ આદેશ ને અમલ મા લાવા હેતુ થી કેન્દ્રિય સમાજે ચોખવટ કરતો એક બીજો આદેશ બાહર પડ્યો છે. આ આદેશ પત્રની નકલ આ email સાથે જોડેલ છે. આ આદેશ પત્ર મા જણાવેલ પ્રમાણે દરેક ઝોનને તાકીદ કરવામાં આવ્યું છે કે આપડા પંચમ અધિવેશનમા પાસ થેયલ કલમ 18 અને 19 ને ધ્યાન મા રાખીને દરેક ઝોને પોતે તેમજ પોતાના ક્ષેત્રમા આવતા દરેક સમાજના બંધારણ અને ધારા ધોરણને યોગ્ય રીતે સુધારીને તેની નકલ કેન્દ્રીય સમાજમાં મોકલવાની રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે સમૂહ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તે વ્યક્તિ કે સમૂહ સમાજ ના સભ્ય નહીં રહી શકે. જ્ઞાતિ ના રીત રીવાજ ને અમલમાં મુકતા આવા ચોખા આદેશ બાહર પડવું પાછું એક ઐતિહાસિક કદમ છે. દરેક ઝોન અને સમાજે આ આદેશનો બને તેટલો જલ્દીથી અમલ કરે એવી મારી વિનંતી […]
05-Jul-2010 Dear Members, I have just come to know that some one from the identity realpatidaar@gmail.com (please note the additional “a”) has created a deceptive google group (in my name) and have added many people as its members. satpanthsevak@gmail.com is also realpatidaar@gmail.com, because it was from this id that I first received an invitation to join the group. When I did not accept the invitation, realpatidaar@gmail.com directly added me as a member to the group. All this suggests that realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com are er one and the same person or are working together. મને હમણાજ ખબર પડી છે કે realpatidaar@gmail.com (વધારાનો “a” અક્ષર નું ધન રાખજો) એ એક ખોટું google group, મારા નામે, બનાવ્યું છે અને તેમાં લોકોને મેમ્બર બનાવ્યા છે. satpanthsevak@gmail.com પણ તેના આ દુષ કૃત્ય માં સાથે જોડેલો છે, કારણ કે પહેલા satpanthsevak@gmail.com પાસેથી મને મેમ્બર બનવાનો ઈ-મેલ આવ્યો હતો અને મેં જયારે સ્વીકાર્યું નહીં ત્યારે મને […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Jul-2010 Dear All, Syed Imam Shah also called as Imam Shah Maharaj based in Pirana wrote a ginan called “Momin Chetamani” to briefly summarize origin of satpanth, its fundamentals, 10th avatar of Lord Vishnu and his lineage, importance of paying Dasond and warn (Chetamani – ચેતામાણી) Satpanth followers (Moman/Momna/Mumna – મોમન/મોમના/મમુ ના) of the consequences of not following his dictates. સૈયદ ઈમામ શાહ, જેને ઈમામ શાહ મહારાજ, પીરાણા વાળા, પણ કહેવામાં આવે છે, તેવા સૈયદ ઈમામ શાહ એ “મોમીન ચેતામાની” નામની ગીનાન રચ્યું છે. જેમાં સતપંથ ધર્મની ઉત્પત્તિ, તેના મૂળ ધાર્મિક સિદ્ધાંતો અને ભગવાન વિષ્ણુ નો ૧૦મો અવતાર લેનાર તથા તેના વાન્સજોના વિષય પર ટુક માં માહિતી છે. તેમજ દસોન્દ નું ધર્મમાં કેટલું મહત્વ છે એ પણ તમને સમજાશે. આ ગીનાન નું સારાંશ માં ઈમામ શાહ બાવાએ પોતાના અનુંયાયો એટલે કે મોમન/મોમના/મુમના ને ચેતવતા (આગાહ / ધમકી આપતા) બતાવ્યું છે કે જો તેવો સતપંથ ધર્મ નહિ પળે અને ઈમાનદારીથી દસોન્દ […]