This book has been updated: See http://34.105.31.244/satyaprakash for latest version. આ પુસ્તકની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ http://34.105.31.244/satyaprakash Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || થોડા દિવસ પહેલાં પીરાણા સતપંથનું ઇતિહાસ બતાવતું એક પ્રસ્તુતિ (Presentation) સીરીસ ૩૩ (Series 33) વાળા ઈમૈલ દ્વારા મોકલાયું હતું. વધુ માહિતી માટે જુવો – www.realpatidar.com/series Some days ago, I have released a presentation on History of Pirana Satpanth, vide email no. Series 33. For more information visit www.realpatidar.com/series મને કહેતાં અતિ આનંદ થાય છે કે આ પ્રસ્તુતિને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. એટલો સારો પ્રતિસાદ મળ્યો કે લોકોએ આ પ્રસ્તુતિને આવરી લેતું એક પુસ્તકની માંગણી કરી, જેથી લોકો તેમના સહુલીયત પ્રમાણે, ઘર કે ગાડી એવી રીતે એકાંતમાં કે રાત્રે પોતાના હિસાબે તેવો જ્ઞાન મેળવી શકે. I gives me immense please to inform that the presentation received tremendous response. The response […]
satpanth
16-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || દેસલપર સ્થિત, સંસ્કાર ધામમાં, ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનું ઉદઘાટન કરીને સનાતનીઓએ પોતાનું કેન્દ્ર સ્થાન ઉભું કરી લીધું છે. તા. ૧૪ મે ૨૦૧૧ ના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી (મૂર્તિનું એક ફોટું આ ઈમૈલ સાથે જોડવામાં આવ્યું છે). આ કાર્યક્રમ તા. ૧૧ થી લઈ ને ૧૪ સુધી ચાલ્યો અને ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં શંકરાચાર્યો અને મહાન સંતોએ “ભેળસેળ” ધર્મને છોડીને “ચોખા સનાતન” ધર્મ ની રાહ અપનાવવા હકાલ કરી છે. આ પ્રસંગને, (દર રોજ / દરેક દિવેસે), લગભગ, રેકોર્ડ તોડ, ૭૦ થી ૮૦ હજાર, જેવી જંગી સંખ્યામાં, લોકોએ હાજરી આપીને શોભાવ્યો હતો. Sanatanis have been successfully able to setup their Central Institution at Sanskar Dham, Desalpar inaugurating the Mandir of Bhagwan Laxminarayan on 14-May-2011. A photo of the idol is attached this email. A Grand function was held between 11 to 14-May-2011 in which Sankracharyas and several great Saints gave clear message to leave behind the “Mixture” religion […]
16-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || છાભૈયા પરિવારની જેમ, હવે લીંબાણી પરિવારે પણ, સતપંથીઓનો બહિષ્કાર કરીને, પોતાને સનાતની તરીકે જાહેર કરી દીધા છે. Following the Chhabhaiya Parivar, now Limbani Parivar has also declared itself to be Sanatanis and have boycotted Satpanthis. લીંબાણી પરિવારની સામાન્ય સભામાં નિર્ણય લેતા, પરિવારને સનાતની તરીકે જાહેર કરી દેવામાં આવ્યું. આથી લીંબાણી સતપંથીઓને સામાન્ય જનતાણી જેમ દર્શન કરવા શિવાય કોઈ હક્ક નહિ રહે. તેમને જમવાની કે રહેવાની કોઈ પણ સુવિધા આપવામાં નહિ આવે. This decision was taken in General Meeting of Limbani Parivar. Thus Satpanthi Limbanis will only be allowed to have Darshan similar to ordinary public. Facilities of Lodging and Boarding will not be extended to them. આ અંગેનો અહેવાલ ટૂંક સમયમાંજ સમાજની પત્રિકાઓમાં જાહેર કરવામાં આવશે. A report in this respect will be published very soon, in the publications of our Samaj. લીંબાણી પરિવારને ખુબખુબ અભિનંદન. Congratulations to the Limbani Parivar Real Patidar www.realpatidar.com Download / Print / […]
02-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || છાભૈયા પરિવારે પોતાને સનાતની જાહેર કરીને સતપંથનો બહિષ્કાર કર્યો છે. Chhabhaiya Parivar has declared itself to be Sanatani and hence have boycotted Satpanth. જુવો પાટીદાર સૌરભના એપ્રિલ ૨૦૧૧ના અંકમાં છપાયેલ લેખ. આ લેખ આ ઈમૈલ સાથે જોડેલ પણ છે. See April 2011 edition of Patidar Saurabh. Relevant page is attached for quick reference. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/3yesybbcbp https://archive.org/details/OE033
02-May-2011|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || એક માવળ દ્વારા તાકિયાનો દાખલો.An example of use of Taqiyaa a Maval સમાજના માજી પ્રમુખ શ્રી વાલજીભાઈ વાડિયાએ સતપંથ ઉપર કરેલા વિરોધાભાષી ભાષણો જુવો… http://www.youtube.com/watch?v=qhfEVD9w8Mk From the link above, view the past president of Samaj, Shri Valjibhai Vadiya’s conflicting speeches on Satpanth અને તે ક્લિપને મોબાઈલમાટે કે કોમ્પુટર માટે ડાઉનલોડ કરવા માટે આ લીંક વાપરો…http://www.youtube.com/watch?v=qhfEVD9w8MkYou can download the speech for your mobile or computer from the above link. તમારા અભિપ્રાય જરૂર મોકલશો.Please forward your views and suggestions. માવળ સામે જુવાળMaval Same Juval Download / Print / View full article, attachments [Best Option]:http://www.box.net/shared/yjs44tyvd8f4anzuvgk7