satpanth

179 posts

Series 44 -Momna of Kutch -Bombay Presidency Gazetter 1880 / કચ્છના મોમના – મુંબઈ પ્રેસિડેનસી ગઝેટીઅર ૧૮૮૦

Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Feb-2012 || Jay Laxminarayan ||    || Jay Sanatan Dharm  || ||  જય લક્ષ્મીનારાયણ ||    || જય સનાતન ધર્મ   || Bombay Presidency Gazetteer, Vol V, published in the year 1880, pertaining to Cutch (Kachchh) has some interesting information retailing to our community viz., the Kachchh Kadva Patidar Community also known as Momna community in those days. બોમ્બે પ્રેસિડેનસી ગઝેટીઅર, ખંડ ૫, વર્ષ ૧૮૮૦માં બહાર પાડવામાં આવેલ હતું, તેમાં કચ્છ પ્રદેશ ઉપર જાણકારી આપવામાં આવેલ છે અને ખાસ કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, તે સમયે જેણે મોમના જ્ઞાતિ તરીકે  ઓળખવામાં આવતી હતી, તે જ્ઞાતિના બારામાં ખુબ સારી માહિત પણ આપેલ છે. Some of the important points worth nothing in this Gazetter is as under; આ ગેઝેટીઅરમાં અમુક ખાસ નોંધ લેવા જેવા મુદ્દાઓ આ પ્રમાણે છે; In general, most classes of Muslims perform Hindu ceremonies. સામાન્ય રીતે ઘણા મુસ્લીમો હિંદુ રિવાજો પાળે છે. In line Taqiyya, […]

Series 43 -Gazetteer of Bombay Presidency -Vol IX -Part II -Year 1899 / બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર -વર્ષ ૧૮૯૯ -ખંડ ૯ -ભાગ ૨

Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Jan-2012 ||  જય લક્ષ્મીનારાયણ   ||       ||   જય સનાતન ધર્મ   || || Jay Laxminarayan   ||       || Jay Sanatan Dharm  || Under the British rule, in the year 1899, a Gazetteer of the Bombay Presidency was released. This book has excellent compilation of information about Muslims of Gujarat. અંગ્રેજ સરદારના રાજ્યમાં, વર્ષ ૧૮૯૯માં, બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર બહાર પાડવામાં આવી. આ પુસ્તકમાં ગુજરાતના મુસલમાનો પર બહું સારી માહિતીનો સંગ્રહ જોવા મળે છે. Amongst the several muslim castes and tribes mentioned in the book, the most noteworthy and relevant castes are the “Khojahs”, “Matia Kanbis” and “Momnas”. તે પુસ્તકમાં જણાવેલ ઘણા બધા મુસ્લિમ જાતિ પ્રજાતિઓ વચ્ચે “ખોજા”, “મતિયા કણબી” અને “મોમના” જાતિઓની જાણકારી આપણી માટે નોંધ કરવા લાયક જાતિઓ  છે. Section 1 – “Khojah”: The Khojah section clearly mentions that Khoja follow Nizari Ismaili religion and Pirana Satpanth religion is a off shoot of Khojah’s Satpanth religion. Both […]

OE 42 -Boycott of Virani Moti’s Shantidas Bapu for Pro-Satpanth activities / સતપંથ-તરફી વલણ રાખવા બદ્દલ વિરાણી મોટીના સંતીદાસ બાપુનો બહિષ્કાર

12-Jan-2012 || Jay Sanatan Dharm ||    || Jay Laxminarayan || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી મોટીમાં સ્થિત શ્રી શાંતિ બાપુએ છેલા અમુક સમયથી સતપંથ તરફી વલણ આપનાવ્યું છે, તે આપ સહુંની જાણમાં હશેજ. આવું કરવું આપણી સમાજ વિરુધ ગણાય એટલે વિરાણી ગામના લોકોએ શાંતિ બાપુને ઘણી વખત સતપંથ તરફી વલણ છોડીને હિંદુ સનાતન ધર્મના સાચા માર્ગ પર ચાલવાનો અનુરોધ વારમ વાર કરતા રહ્યા છે. તે વખતે શાંતિ બાપુ સનાતનીઓને ને આશ્વાશન આપી દે છે અને પાછળથી પોતાનું સતપંથ તરફી કામ ચાલુ રાખ્યું છે, તેવું જાણવા મળ્યું છે. Virani Moti… the home village of Shri Narayan Ramji Limbani, the Aadhya Sudharak of our Samaj, is also the place where Shri Shanti Bapu is based. Since some past, Shanti Bapu has adopted Pro Satpanth stance, which is known to almost everybody. Since doing so is considered against the interests of our Samaj, the residents of Virani Moti […]

Series 42 -Views of Pirana Satpanth’s Main Insider -Swadhyay Pothi, Yane Gyan Gosti / પીરાણા સતપંથના અંદરના મુખ્ય માણસના વિચારો – સ્વાધ્યાય પોથી, યાને જ્ઞાન ગોષ્ટી

Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Jan-2012 || Jay Laxminarayan ||    || Jay Sanatan Dharm || || જય લક્ષ્મીનારાયણ    ||     || જય સનાતન ધર્મ      || A person who is… કરસન કાકાના ખાસ સાથીદારોમાંના એક… one of the close associates of Karsan Kaka… કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના… belonging to Kachchh Kadva Patidar community… સતપંથ ધર્મના સાહિત્યોના એક સાચા જાણકાર… having thorough knowledge of Satpanth literature… કરસન કાકાની સાથે અવિચલદસના કાર્યક્રમમાં હાજરી આપનાર… accompanied Karsan Kaka to attended Avichal Das’s function… કરસન કાકાને કોર્ટના કેસોમાં ખાસ મદદ કરનાર… helper of Karsan Kaka in court cases… પીરાણાની સંસ્થામાં સક્રિય કામ કરનાર… taking active participation in the affairs of Pirana’s institution… સતપંથ સમાજના હિત માટે ૪૦-૪૦ વર્ષથી પણ વધારેનો ખુબજ મોટો ફાળો આપનાર… devoting more than 40 years for the benefit of Satpanth… પાટીદાર સંદેશના તંત્રી શ્રી શામજીભાઈ જેની પ્રશંશા કરી હોય… go appreciated the editor of […]

Series 41 -Deccan College, Pune -Literature of Satpanth / ડેક્કન કોલોજ પુના -સતપંથના સાહિત્ય

Update: 13-Jan-2017 – Changed links to archive.org 28-Nov-2011 ||  Jay Laxminarayan  ||      ||   Jay Sanatan Dharm   || The Deccan College & Research institute, in Pune is the third oldest educational institution in the country. પુના સ્થિત, દી ડેક્કન કોલોજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એ ભારતની ત્રીજું જુનામાં જૂની કેળવણીની સંસ્થા છે. In its vast collection of priceless old book sand documents, it has got the literature of Satpanth religion. A researcher Mr. Gulshan Khakhee has done analysis of the literature and presented a short note to be able to easily understand the literature. સંસ્થાની બહું મુલ્ય અને જૂની પુસ્તકો અને દસ્તાવેજોના સંગ્રહમાં સતપંથના ધાર્મિક પુસ્તકો પણ છે. એક સંશોધનકાર, ગુલશન ખાખી સાહેબએ વિશ્લેષણ કરીને એક ટૂંકો પણ બહું ઉપયોગી લેખ લખ્યો છે, જેનાથી આપણે સતપંથ ધર્મના સાચા સાહિત્યો સમજવા સરળતા રહશે. Some of the important points coming out of the note Mr. Gulshan Khakhee are as under; […]