Update: 13-Jan-2017 – Changed links to archive.org 12-Apr-2010 Hello / નમસ્કાર, This is my 2nd email on the satpanth subject. I am forwarding a study two muslim researchers on Pirana / Satpanth and happening reasons thereof. In this email, you may find answers to questions like… આ મારો બીજો email છે. આ email માં બે મુસ્લિમ રીસર્ચકારો એ પીરના / સત્પંથમાં થતી ઘટનાઓ અને તેના કારણો સાથે કરેલી રીસર્ચ છે. આ email માં તમને નીચે ના સવાલોનો જવાબ મળી શકે તેમ છે… Why satpanthis look like hindus & follow hindu customs, even though when satpanth is an islam sect? ૧. સત્પનથી એક ઇસ્લામ ધર્મનું ફાટું હોય તો સત્પન્થીઓ હિંદુ ઊલખ, હિંદુ નામ, રીત રીવાજો વગેરે શા માટે પાળે છે? How true is the present hinduisation of pirana. Is is a another ploy? ૨. હાલમાં પીરનાનું હિંદુ કારણ કરવામાં આવેલ છે એ કેટલું સાચું છે? What is “Taqiyya” ૩. “ટાકિયા” […]
history
Update: 27-Feb-2017 – Rectified the date of this post from 10-Apr-2010 to 09-Apr-2010 Update: 13-Jan-2017 – Changed links to archive.org 09-Apr-2010 Hello / મારા વ્હાલા જ્ઞાતિજનો,, For past few days, I was surrounded a question in my mind and that question was about the satpanth darma. Since my childhood, I had not much on Satpanth and hence was more to know more about it. થોડા દિવસો થી મારા મનમાં એક સવાલ ખટકી રહ્યો હતો. અને એ સવાલ હતો સત્પંથ ધર્મ ના બારમાં. નાન પણ થી મેં આ વિષય પર કઈ સાંભળ્યું ન હતું એટલે આ વિષય જાણવાની વધુ ઉત્સુકતા હતી. I had heard divergent views on Satpanth. Some said; – Satpanth and Sanatan dharm are same; – Things have changed a lot as the time has passed; – Satpanth is a dharm based on Vedas; મને અનેક જગ્યાથી અલગ અલગ વાતો સાંભળવામાં આવતી હતી. કોઈ કહેતું કે… સત્પંથ અને સનાતન તો એકજ છે. હવે […]