27-Jun-2010 Hi, Yesterday, 26-Jun-2010, in the Karobari meeting of Mumbai Zone, the secretary of the zone, who was a Satpanth follower was forced to resign from the post. The president of the zone was also forced to resign as his way of working was not in the interest of the Sanatan Samaj. ગઈ કાલે ૨૬.૦૬.૨૦૧૦ ના યોજાયેલી મુંબઈ ઝોનની કારોબારી સમિતિ માં ઝોનેના મંત્રી (જે સત્પનથી છે) ને રાજીનામું લેવામાં આવ્યું. તેમજ ઝોનના પ્રમુખનું પણ રાજીનામું લેવામાં આવ્યું કારણ કે તેમનો પ્રમુખ તરીકે નો વ્યવહાર સનાતન ધર્મીયોના હિત માટે યોગ્ય નોતું. Secretary’s (like any other Satpanthi) future entry into the samaj is fully prohibited. મંત્રીનો (બીજા સત્પનથી ની જેમ) ભવિષ્ય માં સમાજમાં આવવા પર પૂરી રોક છે. This is one more instance of application of the rules made the samaj. સમાજ ના નિયમના પાલન થવાનો દાખલાઓમાં આ દાખલો નો વધારો થયો છે. Congratulations to the Mumbai Zone for taking this right historic step. […]
history
22-Jun-2010 In my series 7 email, I had brought to your notice the book (so called “Geeta” of our Samaj), which details the history of our samaj.The name of the book is “Pirana Satpanthni Pol Ane Satyano Prakash”, written Aadhya Samaj Sudharak Shri Narayanjibapa.Series 7 ના ઈ-મેલમાં, આપડા સમાજની કહેવાતી “ગીતા” પુસ્તક “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ”, જે આદ્ય સમાજ સુધારક શ્રી નારાયણજી બાપાએ લખેલ છે, તેના તરફ તમારું ધ્યાન ધોરવ્યું હતું. આ પુસ્તકમાં આપડા સમાજનો ઇતિહાસ જણાવેલ છે. At a function held in Virani Moti, about 2-3 years back, Himmatbhai had given a speech suggesting why this book is important and what is there to read about, in that book.લગભગ ૨-૩ વર્ષ પહેલા ગામ વિરાણી મોટીમાં એક કાર્યક્રમ વખતે શ્રી હિંમતભાઈએ પોતાના ભાષણ માં જણાવ્યું હતું કે આ પુસ્તકનું શું મહત્વ છે અને આ પુસ્તકમાં જાણવા જેવું શું છે. You can find the audio file of that speech, attached this email.& video file can […]
20-Jun-2010 અ.ભ.ક.ક.પ. સમાજ દ્વારા પસાર થયેલ જ્ઞાતિના રીત રિવાજો અને બંધારણ ને કેન્દ્રિય સંસ્થા દ્વારા થતો અમલનો એક દાખલો Instance of implementation of Gnati Reet Rivaj and Consittution (as adopted A.B.K.K.P. Samaj) a central institution અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંધએ તેમના ચુંટણી ફોર્મમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે ચુંટણી ઉમેદવારે બયાન્દરી આપવી પડશે કે, (કેન્દ્રિય સમાજ દ્વારા પસાર થયેલા) “જ્ઞાતિના રીત રીવાજ જાળવું છું. જેની આ થી ખાતરી આપું છું જે ભવિષ્યમાં પણ મને બંધનકર્તા રહેશે.” આ ઈ-મેલ સાથે જોડેલા યુંવાસંઘના ચુંટણી માટેના ફોર્મ જુવો. Akhil Bharatiya Kachchh Kadva Patidar YuvaSangh’s candidate nomination form clearly requires that the probable candidate should declare and bind himself (even for the future) that he is & will follow the “Gnati Reet Rivaj” (as adopted A.B.K.K.P. Samaj). તમને જાણ હશે કે જ્ઞાતિના રીત રીવાજના કલમ ૧૮ (જેનો સતપંથી ભાઈઓ દ્વારા ખુલે આમ વિરોધ કર્યો હતો અને સમાજનું અધિવેશન બગાડવાનું અધમ કૃત્ય કર્યું હતું) માં જણાવ્યા પ્રમાણે જન્મથી મરણોત્તર […]
19-Jun-2010 Clarification on websites mentioned in Series 14 email and typical Satpanthi Tactics Series 14 ના email મા જણાવેલ website પર વધુ માહિતી અને હંમેશના સતપંથી દાવપેચ I -Websites – Domain Names I am happy that people have found the website domain name (suggested in series 14 email) useful in obtaining historical knowledge of Satpanth. Few people got confused and wanted to check whether the contents of websites suggested in my Series 14 email are written me. I am sure; some self proclaimed experts in computer knowledge would have attempted to spread this misinformation (typical taqiyya[1] style). મને આનંદ છે કારણ કે લોકોને, સતપંથ ધર્મ નો ઇતિહાસ જાણવા માટે, મારા જણાવેલ (series 14 માં જણાવેલ પ્રમાણે) website, domain name, નો ખુબ ઉપયોગ થયો. અમુક લોકો નો સવાલ હતો કે આ website માં જણાવેલ માહિતી શું મેં લખી છે. અમુક કોમ્પુટરમાં કહેવાતા નિષ્ણાત લોકો દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવેલ છે તેવું પ્રતીતિ થાય છે. (તાકિયા[1] દાવપેચ –નીચે 1 નં પર […]
NOTE: Presently only two email ids are active. 1) mail@realpatidar.com and 2) Google Group id: realpatidar@googlegroups.com 16-Jun-2010 Dear All When I planned to send my first email, I had not a figment of imagination about the number of people who would join and support me. More and more people join every day. The number of people to whom I have to send email has grown so much that it has become difficult to manage the whole affair from the email id mail@realpatidar.com. At times, I could not send emails in time, just because of this problem. પહેલો ઈ-મેલ મુકવાનું વિચારતી વખતે, એક વખત પણ કલ્પના નોતી આવી કે આટલા મોટી સંખ્યામાં લોકો મારી સાથે જોડાશે અને મને તેમનો સાથ મળશે. રોજે રોજ લોકો મારી સાથે જોડતા જાય છે. જે મોટી સંખ્યામાં લોકો જોડાય છે, તેના લીધે mail@realpatidar.com id પર થી સહુને handle કરવું મારી માટે ખુબ મુસ્કેલ થઈ ગયું […]