22-Jul-2010 Hello/ભાઈઓ, ગુજરાતી ભાષાની વધુ એક Dictionary ગુજરાતી લેક્ષિકોન્ (Gujarati Lexicon) માં થી નીચે જણાવેલ ના શબ્દો નો અર્થ આ email સાથે જોડેલી ફાઈ માં એજુવો. In yet another reputed gujarati dictionary called Gujarati Lexicon, read the meaning of following words, from the attached file. ૧. સતપંથ ૨. મુમના ૩. પીરાણાપંથ ૪. નકલંક ૫. નિષ્કલંક ૬. નિષ્કલંકી તમે ઉપર જણાવેલ શબ્દોનો અર્થ વાંચવા માટે આ લીંક વાપરો… You find the attachments here… આશા છે તમને ઉપર જણાવેલ શબ્દોનું અર્થ રૂચી સાથે વાંચશો. Hope you find this reading to be interesting. Real Patidar Visit: http://34.105.31.244/a/series17 for more on this Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/d8zr5nfp7f
history
22-Jul-2010 See the email from Rohit and the meaning of Satpanth from the website. From: Rohit Patel <ropatel134@gmail.com> To: group@realpatidar.com Date: 20-Jul-2010 રામ રામ સહુંને, ભગવદ્ગોમંડલ – ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ખજાનો ! ! ને ગુજરાતી ભાષાની Encyclopedia માનવામાં આવે છે. ‘ભગવદ્ગોમંડલ’ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. ભગવદ્ગોમંડલમાં સનાતન અને સતપંથ ધર્મ વિશેના અર્થ નીચે મુજબ આપેલ છે. સનાતન : દિવ્ય મનુષ્ય, પિતૃઓનો અતિથિ, બ્રહ્મચારી અને ક્રિયારહિત મુનિ, બ્રહ્મા, બ્રહ્માનો એ નામનો એક માનસપુત્ર સનક, સનંદન, સનાતન અને સનત્કુમારમાંનો એક, વિષ્ણુ, શિવ; શંકર, સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ, અનાદિ; મૂળ; અસલ; પ્રાચીન; જૂનામાં જૂનું; શરૂઆતનું; પ્રથમનું, અવિનાશી; નિત્ય; અચળ; શાશ્વત, જે છે તે સદા એમનું એમ રહેવું જોઈએ એમ માનનાર; સ્થિતિચુસ્ત; રૂઢિચુસ્ત, નિશ્ચલ; સ્થિર, પરાપૂર્વથી એક સરખાપણે ચાલ્યું આવતું હોય એવું. (સિદ્ધાંત એ અહિંસાનો સર્વવ્યાપક નિત્ય છે, નિયમ એ […]
21-Jul-2010 ———- Forwarded message ———- From: એક વ્યક્તિ <abc.samaj@gmail.com> Date: 2010/7/21 Subject: [RP Group] Important Informations for your knowledge – અત્યારના વાતાવરણને જવાબદાર અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે To: realpatidar@googlegroups.com Cc: group@realpatidar.com જય ઉમિયા મા – A) Issue : 1 અત્યારે ચાલી રહ્યા વાતાવરણ ને જવાબદાર એવી અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે: A) Issue : 1 Important Information for your knowledge regarding current issue: ( 1 ) વહિવંચાઓ અને આધારભુત માહિતિ દ્વારા એ સાબિત થાય છે કે સંવત ૧૫૯૨ કારતક સુદ ૨ ને શુક્રવારના રોજ બાવા ઇમામશાહ ની રુબરુમાં આપણાં પુર્વજો એ સતપંથ નામક અર્ધ-મુશલમાની ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે અગાઉ આપણે કૂર્મી ક્ષત્રિય હતા અને સંપુર્ણ હિંદુ ધર્મમાં માનનારા હતા. ( 2 ) વર્ષો પહેલા પુજનીય શ્રી નારણબાપા અને તેમના જેવા વિચારકો દ્વારા સમાજ માં જાગૃતિ લાવતા તથા સમાજના બુધ્ધીજીવીઓ ને સતપંથ માથી બહાર આવવું જરુરી લાગતા અને ઇસ્લામી માનસિકતા છોડવી જરુરી લાગતા વર્ષો જુની સતપંથ સમાજ […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-Jul-2010 Hello / ભાઈઓ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા બહાર પડેલી Dictionary જોડણી કોશ માં જણાવેલ “સતપંથ” શબ્દ નો અર્થ જુવો અને “સનાતન” શબ્દ નો અર્થ જુવો. Gujarat University had published a dictionary for Gujarati language, which has meaning of the word “Satpanth” and “Sanatan” આ જોડણી કોશ ને આપણા દેશ ના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના પણ આશીર્વાદ મળ્યા છે. This dictionary enjoys the blessings of the father of our nation, Mahatma Gandhi. આ જોડણી કોશ માં એમ ચોખું લેખ્યું છે કે સતપંથ એટલે ખોજા મુસલમાન નો એક પંથ. (તમારી જાણ માટે ખોજા મુસલમાન, નીઝારી ઈસ્માઈલી ધર્મ પળે છે.) This dictionary clearly mentions that Satpanth is a sect of Khoja Muslims. (For your information Khoja muslims follow Nizari Ismaili Religion) તમારી જાણ ખાતર, એ જોડણી કોશ ના પાના (જેમાં મહાત્મા ગાંધી ના આશીર્વાદ નું પાનું પણ છે),આ email સાથે જોડેલા છે. તેમજ તમે આ લીંક […]
11-Jul-2010 સર્વે જ્ઞાતિજનો, તા. ૧૦-૦૭-૨૦૧૦ ના બોલવામાં આવેલી સભામાં, સર્વાનુમતે, ભુવનેશ્વર યુવક મંડળએ, ઐતિહાસિક ઠરાવો પાસ કર્યા; મુખ્ય ઠરાવો: ૧. સતપંથ પરિવારના વ્યક્તિઓ યુવક મંડળના સભ્ય નહિ બની શકે. ૨. પીરાણા સતપંથ ધર્મને પાળતી કોઈ પણ વ્યક્તિ યુવા મંડળ આયોજિત પ્રસંગોમાં ભાગ લઇ શકશે નહીં. ૩. પીરાણા સતપંથ ધર્મને પાળતા વ્યક્તિઓ સાથે કૌટુંબિક તથા ધાર્મિક સંબંધો રાખવા નહીં. ઠરાવોની નકલ આ email સાથે જોડેલી છે. તે સાથે આ લીંક પર પણ વાંચી શકશો (Updated 2017-01-14: https://archive.org/details/OE011) પ્રમુખ ઈશ્વરભાઈ તથા ભુવાનેષર યુવક મંડળને આપડા સર્વે જ્ઞાતિ તરફથી અભિનંદન અને આભાર. લી. ખરો પાટીદાર Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/zs88b1s72d https://archive.org/details/OE011