26-Oct-2010 From: Gautam Patel; coolguy_kop@yahoo.co.in Date: Tue, Oct 26, 2010 at 7:26 PM Subject: Fw: Deshalpur (G) KPS Resolution To: realpatidar@googlegroups.com Resolution from Desalpar Guntali Kadwa Patidar Samaj — Attachment: Download / Print / View full article, attachments (if any): http://www.box.net/shared/hqcyq6tzb3 https://archive.org/details/rpge010
history
10-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || પુરષોત્તમભાઈ અને અન્ય ભાઈઓ નિતેશભાઈને કોઈ પણ જવાબના આપવાની બહુ સારી અને સાચી વાત કરી છે તેમજ સાચા સમય પર કરી છે. (“શ્રી નારણ બાપાના સંતાનનું એદ્રેસ્સ આપવા વિનતી” આ Subject ધરવતા ઈમૈલઓ માં આ વાત લખી છે) અમો સમાજના કામે જ્યાં જ્યાં જતા અને મુમનાઓ સામે કડક પગલાં ભરવાની વાત કરતા તો આપણા (સનાતની) ભાઈઓ એમ કહેતા કે… કડક પગલાં લેવાની શું જરૂર હે? આપણે એને પ્રેમથી સમજાવશું તો સમજી જશે? એ લોકોને ખબર નથી કે સતપંથ એ હિંદુ ધર્મ નથી. આપણે કહેશું તો સમજી જશે. આપણે સાચા છીએ અને આપણી વાત સાચી છે તો એ લોકો કેમ નહિ સમજે? વગેર વગેરે… તમે સમજી શકો છો. ત્યારે અમે એમ કહેતા (અમારું કામ, મકસદ) કે સતપંથીઓ કોઈ અજાણ નથી, ૫૦-૬૦ વર્ષ પહેલાંની વાત જુદી છે, હવે અભ્યાસનો સ્થર વધી ગયો છે એટલે… એ લોકો બધુજ જાણે છે તોય તેમણે મુમના બની રહેવામાં ગર્વ અનુભવે છે. […]
09-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || થોડા દિવસ પહેલાં, પુણે સમાજે પોતાના સમાજનું બંધારણમાં ચોખવટ કરતો સુધાર કર્યો અને તે પ્રમાણે ચોખવટ કરી નાખી કે સતપંથ ધર્મમાં માનનારાઓ આ સમાજના સભ્ય નહિ બની શકે. ઘણી સમાજોના બંધારણમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે ફક્ત સનાતન ધર્મ પાળનાર લોકોજ તેના મેમ્બર બની શકશે. પણ પુણે સમાજે જે એક કદમ આગળ વધીને વધુ ચોખવટ કરી નાખી કે પીરાણા સતપંથને માનનાર અને તેની વિધિઓ કરનાર લોકો, એ સમાજ ના સભ્ય બની શકશે નહીં. તે બંધારણના અમુક મુખ્ય પાના આ ઈમૈલ સાથે જોડેલાં છે. અને વધુમાં આહી પણ જોઈ/વાંચી શકો છો…. Update 2017-01-14: https://archive.org/details/OE023 આવું ચોખે ચોકો ખુલાસો કોઈ બંધારણમાં હોય તેવું બંધારણ મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યું છે. પુણે સમાજ અને તેના હોદેદારો ને આવા ચોખવટ વાળા બંધારણ પાસ કરાવવા બદ્દલ તેમનો આભાર અને તેમણે અભિનંદન. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/h3qom2mrfc https://archive.org/details/OE023
Update: 13-Jan-2017 – Changed links to archive.org 07-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણો સમાજે પીરાણા સતપંથ ધર્મ ત્યાગ્યો, તો ત્યાર પછી લક્ષ્મીનારાયણ ભગવાન કેવી રીતે આપણા ઈસ્ટ દેવ બન્યા? આપણા માં થી ઘણા લોકો ને આ વાતની જાણ નથી. ઘણા લોકો તો એમજ સમજે છે કે આપણા સમાજમાં પીઢીઓ થી લક્ષ્મીનારાયણ ભગવાન પુજાય છે. આ વાત નો ખુલાસો આપતું રમેશભાઈ માવજીભાઈ વગાડીયનું આ તા. ૨૨-૦૮-૨૦૧૦ ના દેશલપર (વાંઢાય) માં આપેલ ભાષણ ને ધ્યાન થી વિશ્લેષણ (Analyse) કરશો તો જાણશો. રમેશભાઈનું ભાષણ, અને તેમના દ્વારા રજુ કરેલ મહત્વના મુદ્દાઓને હાયલઇટ કેરીને આ ઈમૈલ સાથે જોડેલ છે. જરૂરથી વાંચશો. લખેલું (બોલેલું) ઓછું છે પણ ઘણું બધું વાંચવાનું (સમજવાનું) છે. આ ઈમૈલ અને ભાષણ તમે આહી પણ વાંચી શકશો…. https://archive.org/details/Series24-PersonsAndReasonsBehindEmbracingLaxminarayanSect રમેશભાઈએ તેમના ભાષણ માં જે રતનશી ખીમજી ખેતાણી બાપા ના પ્રતિમા (પુતળું) આપણ સંસ્કાર ધામ માં મુકવાની જે વાત રજુ કરી છે, તે વાત ને મારો જોરદાર ટેકો છે અને… … વિનંતી કરું છું […]
05-Oct-2010 From: Mohanlal Patel teaktimber1990@gmail.com Date: 2010/10/5 Subject: [RP Group] AGNISANSKAR To: realpatidar@googlegroups.com ઇસ્લામ પ્રેરિત ખાનાપન્થીઓ દફન વિધિ ને હિંદુ સંસ્કારમાં પ્રતિપાદિત કરવા મથી રહ્યા છે,ને વેદોના મંત્રો ને મન ઘડિત અર્થો કરીને લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. હિંદુઓ ક્યારેપણ દફનવિધિને અનુમોદન અપાતાનથી.સિવાય કે અતિત જ્ઞાતિ [ગોસાઈ ].હિંદુઓમાં કોઈકોઈહલકી વર્ણ ના લોકો દફનવિધી કરે છે.મુસલમાનોનું જોર હતું ત્યારે આ હલકી કોમ આપણી જેમ તેમનાથી દબાયેલી હતી.ને આપણી જેમ તેઓમાં પણ મુસ્લિમ આચારો રહી ગયા છે હવે આપણને નક્કી કરવાનું છે કે આપણને ઉચ્ચ ખુમારીવાળી જ્ઞાતિમાં ખપાવવું છે કે સરકારી બ્રાહ્મણ એવી હલકી કોમમાં ખપાવવું છે દફન વિધિનેપ્રમણિત કરવાસંતો મહંતો ની સમાંધીઓના દાખલાઓ આપીને જ્ઞાતિજનો માં ગેર સમજણ ઉભી કરી રહ્યા છે.સંતો કે સિદ્ધ પુરુષો ને ઈચ્છા મૃત્યુ હોય છે.તેઓએ પોતાના પ્રાણ ને વશ કરેલો હોય છે.પોતાના પ્રાણને બ્રહ્માંડ માં મૂકી દે છે, એટલે કે પોતાના મસ્તિષ્કમાં ઉપરના ભાગમાં મૂકી દે છે. તેમના મસ્તિષ્કમાં પ્રાણ હોવાથી તેમને અગ્નિ સંસ્કાર અપાતો નથી. […]