books

27 posts

GE 17 -Avichaldas -Meeting dt 18-May-2011 / અવિચલદાસ મિટિંગ તા.૧૮.૦૫.૨૦૧૧

See how, Avichaldas, the hindu religious leader, who openly certified Satpanth as Hindu Religion, but secretly acknowledges that it is a Muslim religion. જુવો, કેવી રીતે અવિચલ દાસ, એક હિંદુ ધાર્મિક નેતા, જેણે ભલે જાહેરમાં સતપંથને હિંદુ ધર્મનું પ્રમાણ પત્ર આપ્યું છે, પણ વાસ્તવિકતામાં અંદર ખાને સતપંથણે મુસ્લિમ ધર્મનો ફાંટો ગણે છે. From: Rameshbhai Vagadiya <rameshbhaivagadiya@gmail.com> Date: 2011/8/2 Subject: Fwd: Report To: realpatidar@googlegroups.com સર્વે સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિજનો જોગ આપ સૌ સુવિદિત છો કે થોડા સમય પહેલાં સંતશ્રી અવિચલદાસજી પાસે થી સત્પનથી ભાઈઓએ એક પત્ર મેળવ્યો હતો અને તે પત્રોની નકલો બનાવી ગામે ગામ મોકલાવી હતી. એ પત્રની અસર સનાતની ભાઈઓ ઉપર તો બિલકુલ નોતી થઇ છતાં પણ આપણી કેન્દ્રીય સમાજને અને તેના હોદ્દેદારોને એમ થયું કે તે પત્રનો કરારો જવાબ સંતશ્રી અવિચલ્દાસ્જીને આપીએ. તે પ્રમાણે એક પત્ર લખવામાં આવ્યો હતો પણ તે પત્રનો સ્વામી શ્રીએ સ્વીકાર કર્યો ન હતો. માટે તે પત્રને હાથો હાથ આપવા માટે કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અને […]

Series 36 -Pirana Satpanth’s religious head is a Muslim / પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન

Update: 13-Jan-2017 – Changed links to archive.org 24-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ ||       || Jay Laxminarayan || હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.Few days back, i.e., on 01-Jul-2011, Pirana Satpanth’s Pir and religious head, Shri Shamshuddin Bawa Khaki expired. His photographs is given below. He was 14th heir to the seat of “Satpanth Sanatan Vedic Dharm” તેમના મરણ પછી તેમના દીકરાઓએ બેસણાની જાહેર ખબર ગુજરાત સમાચારમાં છપાવી હતી, જે નીચે પ્રમાણે છે;After his death, his sons had published an advertisement in Gujarat Samachar news paper on 03-Jul-2011, Page 2, Bhuj Edition, which is given below. ઉપર જણાવેલ જાહેર ખબરમાં જાણવા લાયક મુખ્ય મુદ્દો છે… “સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી” આનો અર્થ એમ છે […]