(SKNAS = Satya Ke Naampar ASatya) दिनांक: 28-Mar-2020 सतपंथ के स्थापक पीर सदरुद्दीन और उनके पौत्र सैयद इमामशाह (उर्फ इमामशाह महाराज) ने भारत में इस्लाम का प्रचार प्रसार करने के अपने कार्य को आसान बनाने के लिए, हिन्दू धर्म के श्रीमद भागवत दसावतार ग्रंथ में मिलावट कर भ्रष्ट किया। इसमें चाल यह थी की हिन्दू देवी-देवताओं के मुख से इस्लाम का छुपा प्रचार करवाया और हिन्दू धर्म के मूल्य और आदर्शों की उपेक्षा कर उन्हें हल्का अथवा तो गौण बताया गया। परिणाम यह आया की हिन्दू अपने देवी-देवताओं के मुख से हुए इस प्रचार के शिकार बन गए और अपने पूर्वजों और महान ऋषियों के द्वारा परंपरा में मिले हिन्दू मूल्यों, आदर्शों और रीति रिवाज में शर्म अनुभव करने लगे। इससे उनमें हिन्दू धर्म के प्रति हीनता की भावना निर्माण हुई। धीरे-धीरे जो लोग इस्लाम की तरफ देखते भी नहीं थे वह अब इस्लाम की ओर आकर्षित होने लगे। यह […]
Series
Date: 11-Feb-2020 Satpanth Ghat Paat Pooja (prayer) ritual is being performed a follower (mukhi) of Satpanth. Each section of pooja (prayer) starts this Kalma: “ॐ ફરમાનજી બિસ્મિલ્લાહ હર રહેમાન….”“Om Farmanji Bismillah Har Raheman…” and ends “હકલા એલાહ ઈલ્લલાહો મુહંમદુર રસુલીલાહે”“Hak Lahe Illillaho Muhmmadur Rasulillah” https://archive.org/details/series78 YouTube: https://realpatidar.com/yt-video/series78 During the prayers names of Murtaza Maula Ali and his descendants to the throne (who generally are pirs) are recited. Prayers are basically of three types: For complete information see the video above. Real Patidar
Date: 10-Feb-2020 Ali = Nishkalanki Narayan https://archive.org/details/series77 Ali = Vishnu https://archive.org/details/series77part2 તાકિયા ના મારફતે લોકોને ઇસ્લામ માં આકર્ષિત કરવાનો અથવા તો પકડી રાખવાનો પરફેક્ટ દાખલો છે… આવા તાકીયા થી દરેક લોકોએ અને ખાસ કરીને હિંદુઓ એ સાવધાન રહેવાની જરૂર છે. માટે તાકિયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખાસ વિનંતી. આપણાં જ કણબીઓ સતપંથના કલમામાં મુસ્લિમ સાથે મેળ કરે છે કે જે સતપંથી છે, આમ હવે શું કામ ભાઈ જાગીને ઊંઘવાનો ડોળ કરવો… દીવા જેવું સ્પષ્ટ આપણા જ કણબીઓ સતપંથ મુસ્લિમ છે એવું સાબિત કરે છે…ભાઈ, મને બ્લેમ નહિ કરતા આ તમારા જ સતપંથીઓ છે…. તમે જ સાંભળો દૂધનું દૂધ પાણીનું પાણી જેવું સ્પષ્ટ તમારા જ સતપંથના કણબી કરે છે કે સતપંથ મુસ્લિમ ધર્મ છે… આ જે બોલે છે એ વર્ષો જૂનું નથી હાલનું જ છે અને ઓનલાઈન છે…. અમે નથી મૂક્યું તમારા જ ઇન્ટરનેટ જાણતા સત્પંથીએ જ ઓનલાઇન ચડાવ્યું છે….. ભાઈ શું કામ સતપંથ મુસ્લિમ ધર્મ છે એને હિંદુ ગણાવો છો, આંખ […]
08-Nov-2018 સતપંથ ધર્મના કારણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં વારંવાર ઉભી થતી મુશ્કેલીઓથી જ્ઞાતિ જનોને મુક્ત કરવા વિશ્વભરના કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” દ્વારા તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ છે, જેના પ્રમાણે દરેક કડવા પાટીદારને કાયમ માટે સતપંથ ધર્મ છોડી દેવાનું છે. સંપૂર્ણ ચુકાદો તમે અહીં વાંચી શકો છો… https://realpatidar.com/a/series70 સતપંથ સમાજ દ્વારા ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાની સાથે ચુકાદાનું અપમાન કરવાના કારણે, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ દ્વારા સતપંથ ધર્મ પાળતા જ્ઞાતિ જનો સાથે બધાજ ધાર્મિક અને સામાજિક સંબંધો કાયમ માટે કાપી નાખવામાં આવેલ છે. આ અંગે તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના વિશેષ સભા બોલવામાં આવેલ હતી અને તેમાં ઠરાવો કરવામાં આવેલ હતા, જે અહીં જોડેલ છે. [pdf-embedder url=”https://realpatidar.com/wp-content/uploads/2018/11/2018-08-27-Gnati-Sudhar-Tharav-1.pdf”] તેવીજ રીતે તા. ૦૭-નવેમ્બર-૨૦૧૮ ના જાહેર સમાચાર પત્રોમાં એક મહત્વની જાહેરાત પણ આપવામાં આવેલ છે, જે અહીં જોડેલ છે. [pdf-embedder url=”https://realpatidar.com/wp-content/uploads/2018/11/Khulasa.pdf”] લી. રીયલ પાટીદાર Full Download: https://archive.org/details/series76
21-Aug-2018 આપ ઘણા સમયથી, realpatidar.com વેબસાઈટ પર મુકેલા સજ્જડ પુરાવાઓ મારફતે જોતા, વાંચતા તેમજ જાણતા થઇ ગયા છો કે “સતપંથ” ધર્મ એ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવવાનું કામ સહેલું કરવા માટેનું એક યંત્ર છે. આપણે જાણ્યું કે સતપંથમાં અડધા હિંદુ અને અડધા મુસલમાની તત્વો ભેળવીને એક સામાન્ય હિંદુ માટે મુસલમાન ધર્મ સમજવું અને સ્વીકારવું સહેલું કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ઘણી હિંદુ જ્ઞાતિઓ શિકાર બની. તેમનાની એક મુખ્ય જ્ઞાતિ છે લોહાણા જ્ઞાતિ. આ હિંદુ લોહાણા જ્ઞાતિ કેવી રીતે સતપંથ ધર્મના માધ્યમથી ધીરે ધીરે સંપૂર્ણ મુસલમાન ધર્મ પાળતી થઇ, એ વાત ઉપર એક સંશોધનકાર / શોધકર્તાએ એક પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં આ અંગે સંપૂર્ણ વિગતો આપેલ છે. આ પુસ્તકનું નામ છે, “એ મોડર્ન હિસ્ટરી ઓફ ઈસ્માઈલીસ” (A Modern History of the Ismailis). આ પુસ્તકનું પાંચમું ટોપિક છે “ફ્રોમ સતપંથી ટુ ઈસ્માઈલી મુસ્લિમ” (From Satpanthi to Ismaili Muslim) જેમાં લેખક “અસાની” ખુબ ઊંડાણથી આ સંપૂર્ણ પ્રક્રિયા લોકો સમકક્ષ મુકેલ […]