Other Emails

73 posts

Email that give general information relating to Samaj and its activities.

સમાજ અને તેમાં ચાલતી પ્રવૃત્તિ પર માહિતી આપતા ઈ-મેલો.

OE 12A – ABKKPS -Membership Forms / અ.ભા.ક.ક.પા.સ. -મેમ્બરશીપ ફોર્મ

27-Jul-2010 Hello/ભાઈઓ, જય લક્ષ્મીનારાયણ / Jay Laxminarayan જય સનાતન ધર્મ / Jay Sanatan Dharm આપણા સમજે જે હાલમાં શ્વેત પત્ર જરી કરું હતું અને ત્યાર બાદ જે હાલમાં શ્વેત પત્ર ના અમલ માટે આદેશ બહાર પડ્યો હતો, તે મુજબ મેમ્બરને કેન્દ્રિય સમાજમાં (જુના તેમજ નવા) સુધારેલ મેમ્બરશીપ ફોર્મ ભરી આપવાની ફરજ ની જાણ કરવામાં આવેલ હતી. Our Samaj had recently issued White Paper and followed it an order to implement the white paper. Accordingly every member (including existing members) had to fill up the revised forms and compulsorily submit to the central samaj. તે પ્રમાણે સમાજ દ્વારા બહાર પડેલા નવા સુધારેલ ફોર્મ આ email સાથે જોડેલા છે. તેમજ નીચે જણાવેલ લીંક પર થી પણ download કરી શકશો. or (for easy reading) Updated: 2017-01-14: https://archive.org/details/OE012A Accordingly the new revised forms are attache this email and can also be downloaded from the above link. ખાસ નોંધ: શ્વેત પત્ર, આદેશ અને ફોર્મ માં જણાવ્યા […]

OE 12 – Historic Steps -Yuvasangh Order Dated 20-Jul-2010 on Satpanth / ઐતિહાસિક પગલું -યુવા સંધનો આદેશ તા.૨૦-જુલાઈ-૨૦૧૦

25-Jul-2010 Hello/ભાઈઓ, કેન્દ્રીય સમાજના એક અભિન્ન અંગ અને સમાજના યુવક શક્તિનું સંગઠન એટલે આપણું “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ” (યુવાસંઘ). યુવાસંઘ એ કેન્દ્રીય સમાજના આદેશ અને આપણા સમાજનો વ્યક્ત કરેલ સ્પષ્ટ મત અને અભિગમને ધ્યાનમાં રાખીને હાલમાં એક ઐતિહાસિક આદેશ બહાર પડ્યો છે. Inseparable part our central Samaj and the institution that represents the voice of the youth of our Samaj is “Shri Akhil Bharatiya Kachchh Kadva Patidar YuvaSangh” (YuvaSangh). After having considered the stand taken the central Samaj and after having understood the wishes of the general Samaj members in the recent adhiveshan, YuvaSangh has recently issued an historical order. તા. ૨૦-જુલાઈ-૨૦૧૦ના યુવાસંધ દ્વારા, જરી કરેલ આદેશ પ્રમાણે, તેમના ત્રીસ્તરીય માળખામાં એટલે, કેન્દ્રીય યુવાસંઘ, રીજીયન અને સ્થાનિક યુવક મંડળો માં, સતપંથ ધર્મ પાળનાર લોકો મેમ્બર નહીં બની શકે. “સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી એવું યુવાસંઘ સ્પષ્ટ મને છે” એવી ચોખવટ કરવામાં આવી છે. In the order dated 20-Jul-2010, issued YuvaSangh, any […]

OE 11 – Bhubaneshwar Yuvak Mandals’ Historic Resolution / ભુવનેશ્વર યુવક મંડળના ઐતિહાસિક ઠરાવો

11-Jul-2010 સર્વે જ્ઞાતિજનો, તા. ૧૦-૦૭-૨૦૧૦ ના બોલવામાં આવેલી સભામાં, સર્વાનુમતે, ભુવનેશ્વર યુવક મંડળએ, ઐતિહાસિક ઠરાવો પાસ કર્યા; મુખ્ય ઠરાવો: ૧. સતપંથ પરિવારના વ્યક્તિઓ યુવક મંડળના સભ્ય નહિ બની શકે. ૨. પીરાણા સતપંથ ધર્મને પાળતી કોઈ પણ વ્યક્તિ યુવા મંડળ આયોજિત પ્રસંગોમાં ભાગ લઇ શકશે નહીં. ૩. પીરાણા સતપંથ ધર્મને પાળતા વ્યક્તિઓ સાથે કૌટુંબિક તથા ધાર્મિક સંબંધો રાખવા નહીં. ઠરાવોની નકલ આ email સાથે જોડેલી છે. તે સાથે આ લીંક પર પણ વાંચી શકશો (Updated 2017-01-14: https://archive.org/details/OE011) પ્રમુખ ઈશ્વરભાઈ તથા ભુવાનેષર યુવક મંડળને આપડા સર્વે જ્ઞાતિ તરફથી અભિનંદન અને આભાર. લી. ખરો પાટીદાર   Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/zs88b1s72d https://archive.org/details/OE011

OE 10 – Clear Cut order ABKKP Samaj to debar all Satpanthis dt. 01-Jul-2010 / અ.ભા.ક.ક.પા.સ. નો તા.૦૧-૦૭-૨૦૧૦નો બહાર પડેલો, ચોખો આદેશ, જેનાથી સતપંથીઓને સમાજથી દુર કરવા

09-Jul-2010 સર્વે જ્ઞાતિ જનો, આપડા કેન્દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમાજે જે તા ૨૫.૦૩.૨૦૧૦ ના શ્વેત પત્ર બાહર પડ્યું હતું તે શ્વેત પત્ર ના જણાવેલ આદેશ ને અમલ મા લાવા હેતુ થી કેન્દ્રિય સમાજે ચોખવટ કરતો એક બીજો આદેશ બાહર પડ્યો છે. આ આદેશ પત્રની નકલ આ email સાથે જોડેલ છે. આ આદેશ પત્ર મા જણાવેલ પ્રમાણે દરેક ઝોનને તાકીદ કરવામાં આવ્યું છે કે આપડા પંચમ અધિવેશનમા પાસ થેયલ કલમ 18 અને 19 ને ધ્યાન મા રાખીને દરેક ઝોને પોતે તેમજ પોતાના ક્ષેત્રમા આવતા દરેક સમાજના બંધારણ અને ધારા ધોરણને યોગ્ય રીતે સુધારીને તેની નકલ કેન્દ્રીય સમાજમાં મોકલવાની રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે સમૂહ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તે વ્યક્તિ કે સમૂહ સમાજ ના સભ્ય નહીં રહી શકે. જ્ઞાતિ ના રીત રીવાજ ને અમલમાં મુકતા આવા ચોખા આદેશ બાહર પડવું પાછું એક ઐતિહાસિક કદમ છે. દરેક ઝોન અને સમાજે આ આદેશનો બને તેટલો જલ્દીથી અમલ કરે એવી મારી વિનંતી […]

OE 9 – Deceptive Google Group created to extract your identity and other information / મારા નામે ભારામક google group બનાવ્યું છે, -ચેતજો

05-Jul-2010 Dear Members, I have just come to know that some one from the identity [email protected] (please note the additional “a”) has created a deceptive google group (in my name) and have added many people as its members. [email protected] is also [email protected], because it was from this id that I first received an invitation to join the group. When I did not accept the invitation, [email protected] directly added me as a member to the group. All this suggests that [email protected] and [email protected] are er one and the same person or are working together. મને હમણાજ ખબર પડી છે કે [email protected] (વધારાનો “a” અક્ષર નું ધન રાખજો) એ એક ખોટું google group, મારા નામે, બનાવ્યું છે અને તેમાં લોકોને મેમ્બર બનાવ્યા છે. [email protected] પણ તેના આ દુષ કૃત્ય માં સાથે જોડેલો છે, કારણ કે પહેલા [email protected] પાસેથી મને મેમ્બર બનવાનો ઈ-મેલ આવ્યો હતો અને મેં જયારે સ્વીકાર્યું નહીં ત્યારે મને […]