surdhan

1 post

OE 44 -Believing in Surdhan does not convert you to Muslim / સુરધનને માનવાથી મુસ્લિમ નથી થવાતું

15-May-2012 || Jay Laxminarayan ||  || જય લક્ષ્મીનારાયણ  || ઘણા દિવસથી જોવું છું કે અમુક લોકોનું કહેવું છે કે, આપણા સુરધન મુસ્લિમ છે માટે તેને માનવા વાળા લોકો પણ મુસ્લિમ છે. આવી ઘણી ખોટી, વિકૃત અને દંભી વાતો કરી રહ્યા છે. For past many days, I have noticed that some people are constantly making false, distorted and hypocritical statements that “Surdhans” (Martyr) were Muslims religion and hence all people who pay respects to Surdhan are Muslims. આ મુદ્દા પર છણાવટ કરવા માટે આપણે પહેલાં એક વાત સમજવી પડશે અને એ છે “સુરધન” એટલે કોણ? સુરધનનો અર્થ છે: ૧) યુદ્ધમાં મરણ પામેલા યોદ્ધાની સ્મૃતિમાં ખોડેલી ખાંભી. ૨) શૂરોપૂરો, લડાઈથી કે અવગતિથી મરણ પામેલા માણસની યાદગીરી માટે ખોડેલો પથ્થર કે ખાંભી. In order to understand this issue, one needs to understand, who is “Surdhan”? Meaning of Surdhan is: 1) A stone monument in memory of a martyr who died in a […]