Update: 13-Jan-2017 – Changed links to archive.org 17-Aug-2010 જ્ઞાતિ રીત રિવાજ ના કલમ ૧૮ નું પાલન કરવું એટલે શું? Clause 18 of Gnati Reet Rivaj – Interpretation of ગેર સમજણ: શું લગ્ન, અગ્નિની સાક્ષીએ “ચોરી” ની વિધિથી કરવા અને માણસ મરી જાય એટલે “બાળવું” (અગ્નિ સંસ્કાર) એટલે કલમ ૧૮ નું પાલન કહેવાય? Mis-understanding: Whether performing marriage ceremony as per Hindu ritual in witness of holy fire and performing funeral of dead bodies (as against burial) means the clause 18 of Gnati Reet Rivaj is complied ? સમાજમાં ઘણા લોકોને આ વાતે ભૂલ કરી રહ્યા છે. ફક્ત લગ્ન અને મરણનો પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન છે બાહ્ય આચરણનો. આ પ્રશ્ન છે આંતરિક નિષ્ઠા નો. Many people in our Samaj mis-understand this to be true. The question is not merely about how the marriage and death ceremonies are conducted. The main question is about “outwardly and perceived conduct of a person.” The question is of eternal […]
satpanth
12-Aug-2010 Hello/નમસ્તે, I am the first person to use this Pen Name (Real Patidar) to enlighten the people of our samaj, which turned into a people’s movement. I call it Real Patidar movement. However some people, who were unhappy my success, soon created fake ids similar sounding name, the sole intention to cause harm to this movement. તમને જ્ઞાત છે કે “Real Patidar” ના ઉપનામ વાપરીને આપણા સમાજ ને જાગરુક કરવાનું ભગીરથ કામ કરવા વાળો પહેલો વ્યક્તિ હું છું. ધીરે ધીરે લોકો જોડતા ગયા અને એક લોક અંદોલન નો સ્વરૂપ લઈ લીધું. હું આ અંદોલન ને “Real Patidar અંદોલન” કહું છું. પણ અમુક લોકો આ વાત થી ખુશ ન હતા અને આપણા અંદોલન ને નુકસાન પોહ્ચાડવાના હેતુ થી હમ નામે જેવી ભ્રામક id ઓ વાપરવા લાગ્યા. I would like to re-remind all of you that certain fake id the “Real Patidar” name is being used to […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-Aug-2010 Dear All / જ્ઞાતિ જનો, આ ઈ-મેલ સાથે પરમ પૂજ્ય સંત શ્રી વાલદાસ મહારાજનું તા.૦૨-૦૭-૧૯૮૯ નું નિવેદન જોડેલું છે. With this email, I have attached a Statement dated 02-Jul-1989, issued His Holiness Shri Valdas Maharaj. પીરાણાની મુલાકાત લીધા બાદ તેમના નિવેદન માં વાલદાસ મહારાજશ્રી એ ચોખું જણાવેલ છે કે સતપંથ ધર્મ એક ઇસ્લામી ધર્મ છે અને તેને સનાતન કે વૈદિક હિંદુ ધર્મની સાથે કશું પણ લાગતું વળગતું નથી. After having visited and inspected Pirana, Shri Valdas Maharaj has clearly mentioned in his statement that Satpanth is an Islamic religion and it has nothing to do Sanatan or Vedic Hindu religion. વધુમાં એ નિવેદન વાંચશો તો તમે જાણશો કે કેવી રીતે વાલદાસ મહારાજને ફોસલાવીને પીરાણા લઈ જવામાં આવ્યા હતા. તેવીજ રીતે કરસન કાકા સાથે તેમના ચોરી છુપીથી ફોટા પડીને દુષ પ્રચાર કર્યો હતો. (તાકિયાના પ્રયોગનો વધુ એક નમૂનો) If you read further, you would […]
27-Jul-2010 Hello/ભાઈઓ, જય લક્ષ્મીનારાયણ / Jay Laxminarayan જય સનાતન ધર્મ / Jay Sanatan Dharm આપણા સમજે જે હાલમાં શ્વેત પત્ર જરી કરું હતું અને ત્યાર બાદ જે હાલમાં શ્વેત પત્ર ના અમલ માટે આદેશ બહાર પડ્યો હતો, તે મુજબ મેમ્બરને કેન્દ્રિય સમાજમાં (જુના તેમજ નવા) સુધારેલ મેમ્બરશીપ ફોર્મ ભરી આપવાની ફરજ ની જાણ કરવામાં આવેલ હતી. Our Samaj had recently issued White Paper and followed it an order to implement the white paper. Accordingly every member (including existing members) had to fill up the revised forms and compulsorily submit to the central samaj. તે પ્રમાણે સમાજ દ્વારા બહાર પડેલા નવા સુધારેલ ફોર્મ આ email સાથે જોડેલા છે. તેમજ નીચે જણાવેલ લીંક પર થી પણ download કરી શકશો. or (for easy reading) Updated: 2017-01-14: https://archive.org/details/OE012A Accordingly the new revised forms are attache this email and can also be downloaded from the above link. ખાસ નોંધ: શ્વેત પત્ર, આદેશ અને ફોર્મ માં જણાવ્યા […]
26-Jul-2010 From: Laxminarayan Sanatan < sanatanhitchintak@gmail.com > Mon, Jul 26, 2010 Reply-To: realpatidar@googlegroups.com To: realpatidar@googlegroups.com ભાઈ નીતેશ, સતપંથ બાબતે કેટલું બધું માથે ખણીને ફરીશ ભાઈ? હવે તો માણશોને બેવકૂફ બનાવવાનું બંધ કર ભાઈ. પીરાણા ની ગોળીઓ બાબત આટલી બધી ડંફાસ મારે છે તો સંભાળ. ૧. આપણા પૂર્વજો એ ઈરાનથી આવેલા પીર ઈમામ્શાહ ના સતપંથ ધરમમાં ઈમામાંશાહની વાતોમાં આવી જઈને પીરનો ધર્મ ભલે સ્વીકાર્યો. પણ ત્યારે એમને એટલી તો ખબર હતી જ કે આપણે મૂળ હિંદુ છીએ અને તેથી અમુક વડીલોની વાતો ને ધ્યાન માં રાખીને પર માટી ( માંસાહાર) આપણા થી ખવાય નહી એવી વાતો પકડી રાખી હતી. પણ યેન કેન પ્રકારેણ આ પીરાણાના સૈયદો ને આપણને ઇસ્લામ ની રૂઢીઓ તરફ વાળવા જ હતા. આપણને ખાણી-પીણી થી ભ્રષ્ટ કરવા જ હતા. તેથી કરીને આપણને ધર્મ અને કર્મ થી ભ્રષ્ટ કરવા હેતુ થી ગોળીઓ ગામે ગામ મોકલાવી જેમ આપણે પ્રભુ નું ચરણામૃત પીતા તેમ તે ગોળીઓ પાણીમાં ઘોળી ને પીવાની આ પીરાણા […]