09-Jul-2010 સર્વે જ્ઞાતિ જનો, આપડા કેન્દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમાજે જે તા ૨૫.૦૩.૨૦૧૦ ના શ્વેત પત્ર બાહર પડ્યું હતું તે શ્વેત પત્ર ના જણાવેલ આદેશ ને અમલ મા લાવા હેતુ થી કેન્દ્રિય સમાજે ચોખવટ કરતો એક બીજો આદેશ બાહર પડ્યો છે. આ આદેશ પત્રની નકલ આ email સાથે જોડેલ છે. આ આદેશ પત્ર મા જણાવેલ પ્રમાણે દરેક ઝોનને તાકીદ કરવામાં આવ્યું છે કે આપડા પંચમ અધિવેશનમા પાસ થેયલ કલમ 18 અને 19 ને ધ્યાન મા રાખીને દરેક ઝોને પોતે તેમજ પોતાના ક્ષેત્રમા આવતા દરેક સમાજના બંધારણ અને ધારા ધોરણને યોગ્ય રીતે સુધારીને તેની નકલ કેન્દ્રીય સમાજમાં મોકલવાની રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે સમૂહ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તે વ્યક્તિ કે સમૂહ સમાજ ના સભ્ય નહીં રહી શકે. જ્ઞાતિ ના રીત રીવાજ ને અમલમાં મુકતા આવા ચોખા આદેશ બાહર પડવું પાછું એક ઐતિહાસિક કદમ છે. દરેક ઝોન અને સમાજે આ આદેશનો બને તેટલો જલ્દીથી અમલ કરે એવી મારી વિનંતી […]
history
05-Jul-2010 Dear Members, I have just come to know that some one from the identity realpatidaar@gmail.com (please note the additional “a”) has created a deceptive google group (in my name) and have added many people as its members. satpanthsevak@gmail.com is also realpatidaar@gmail.com, because it was from this id that I first received an invitation to join the group. When I did not accept the invitation, realpatidaar@gmail.com directly added me as a member to the group. All this suggests that realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com are er one and the same person or are working together. મને હમણાજ ખબર પડી છે કે realpatidaar@gmail.com (વધારાનો “a” અક્ષર નું ધન રાખજો) એ એક ખોટું google group, મારા નામે, બનાવ્યું છે અને તેમાં લોકોને મેમ્બર બનાવ્યા છે. satpanthsevak@gmail.com પણ તેના આ દુષ કૃત્ય માં સાથે જોડેલો છે, કારણ કે પહેલા satpanthsevak@gmail.com પાસેથી મને મેમ્બર બનવાનો ઈ-મેલ આવ્યો હતો અને મેં જયારે સ્વીકાર્યું નહીં ત્યારે મને […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Jul-2010 Dear All, Syed Imam Shah also called as Imam Shah Maharaj based in Pirana wrote a ginan called “Momin Chetamani” to briefly summarize origin of satpanth, its fundamentals, 10th avatar of Lord Vishnu and his lineage, importance of paying Dasond and warn (Chetamani – ચેતામાણી) Satpanth followers (Moman/Momna/Mumna – મોમન/મોમના/મમુ ના) of the consequences of not following his dictates. સૈયદ ઈમામ શાહ, જેને ઈમામ શાહ મહારાજ, પીરાણા વાળા, પણ કહેવામાં આવે છે, તેવા સૈયદ ઈમામ શાહ એ “મોમીન ચેતામાની” નામની ગીનાન રચ્યું છે. જેમાં સતપંથ ધર્મની ઉત્પત્તિ, તેના મૂળ ધાર્મિક સિદ્ધાંતો અને ભગવાન વિષ્ણુ નો ૧૦મો અવતાર લેનાર તથા તેના વાન્સજોના વિષય પર ટુક માં માહિતી છે. તેમજ દસોન્દ નું ધર્મમાં કેટલું મહત્વ છે એ પણ તમને સમજાશે. આ ગીનાન નું સારાંશ માં ઈમામ શાહ બાવાએ પોતાના અનુંયાયો એટલે કે મોમન/મોમના/મુમના ને ચેતવતા (આગાહ / ધમકી આપતા) બતાવ્યું છે કે જો તેવો સતપંથ ધર્મ નહિ પળે અને ઈમાનદારીથી દસોન્દ […]
29-Jun-2010 Dear All, Here is an another example of implementation of clause 18 of Gnati Reet Rivaj rules જ્ઞાતિ રીત રીવાજ નિયમના કલમ ૧૮ નું ચુસ્ત રીતે પાલન નું વધુ એક દાખલો. Dakshin Karnataka Zone (Dakshin Karnataka Patidar Samaj) of our samaj, which consists of 17 samaj, have unanimously passed resolutions which have very wide impact and are truly historic. Copy of the resolutions is attached here. આપડી સમાજનું, દક્ષિણ કર્નાટક ઝોન (દક્ષિણ કર્નાટક પાટીદાર સમાજ), જેમાં ૧૭ સમાજોનું સમાવેશ થાય છે, તે ઝોન માં સર્વાનુમતે, ઐતિહાસિક નિર્ણયો (ઠરાવો) લીધા છે. આવા નિર્ણયો, અન્ય સમજો માટે એક મોટો અને સાચા અર્થ માં દાખલો છે. આ નિર્ણયોની કોપી આ ઈ-મેલ સાથે જોડેલી છે. The name of the zone is changed to “Dakshin Karnataka Kutch Kadva Patidar Laxminarayan Sanatan Samaj” ઝોન નું નામ બદલીને “દક્ષિણ કર્નાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ” રાખવામાં આવેલ છે. This zone has set an example for all zones and samajs to follow, on how the clause […]
29-Jun-2010 Hi, Few days back, I had sent an email intimating everybody of the basic code of conduct, which is expected from all the members of the group. You can see the original email dated Jun 24, 2010 below. Abusive and derogatory emails: / અસભ્ય ભાષા વપરાતા ઈ-મેલ: However, in spite of having made very clear that people should not use abusive, derogatory and language that attacks anybody personally, many emails were received me, especially yesterday. One of such email was posted and duly replied. Others were not worth posting and hence had to be rejected. Subject line and contents do not match: / Subject line અને અંદરનો મુદ્દો વચે સમન્વયની કમી: Few emails that came to me were not on the subject. The subject line mentioned about something and the contents were totally different. Request all of you to write Subject in such manner that the email recipient […]