Series 6 – Kirti Dhwaj -The begining of Sanatan Movement / કીર્તિ ધ્વજ –સનાતન સમાજની શુરુવાત

Kirti Dhwaj
Kirti Dhwaj

Update: 13-Jan-2017 – Changed links to archive.org


28-Apr-2010

આજના email માં તમને ઇતિહાસમાં થયેલ એક મહત્વની ઘટના તરફ તમારું ધ્યાન દોરવું છું.
ઘણાં લોકોને ખબર નથી કે આપડે સતપંથ ધર્મનો બહિસ્કાર કરીને સનાતન ધર્મનો ફરીથી અંગીકાર કરવાનો નિર્ણય ક્યારે અને કોણે લીધો. આજની જે ચળવળ ચાલી રહી છે એ આજની નથી પણ વરસો જૂની છે. તે વખતના ઠરાવો અને તેના કારણો દર્શાવતો “કીર્તિ ધ્વજ” નામનો દસ્તાવેજ મને મળ્યો છે જે આ email સાથે જોડેલ છે. તેમાં મહત્વ મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
૧. સતપંથ ધર્મના રીત રીવાજો ક્યારે અપનાવ્યા.
૨. સનાતન ધર્મના રીત રીવજો ક્યારે પાછા અપનાવ્યા અને તેના કારણો.
૩. સનાતન ધર્મનું પુનઃ અંગીકાર કરવાનો નિર્ણય.

Link: http://issuu.com/patidar/docs/series_6_-kirti_dwaj_-d or http://issuu.com/patidar

https://archive.org/details/Series6-KirtiDhwaj

Today’s email will draw your attention towards a very important historical event.
Many people are completely unaware about when our community had resolved to re-embrace Sanatan religion and who were the people behind it. The present movement which is happening is actually a movement started decades back.
I have got hands to a document called “Kirti Dwaj”, which records the resolution passed during that time and the rationale behind it.

Some of the important things to note, in the document are;
1. When were the customs and rituals of Satpanth religion adopted
2. When were the customs and rituals of Sanatan religion were re-embraced and what were the reasons behind it.
3. Decision to re-embrace Sanatan religion.

Link: http://issuu.com/patidar/docs/series_6_-kirti_dwaj_-d or http://issuu.com/patidar

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/tjuqmvypql

Leave a Reply