Series 4 – Attack on Fundamental Faiths of Hindus / બુધ અવતાર -હિન્દુઓના ધર્મ મૂલ્યોને ભ્રસ્ટ કર્યા

Budh Avataar -Attack on Hindu Fundamentals

Update: 13-Jan-2017 – Changed links to archive.org


26-Apr-2010

Hello / નમસ્કાર,

In this email, you will find the actual methodology adopted to corrupt the Hindu beliefs / faiths, way of Budh Avtaar written Pir Sadruddin.
આ email માં તમને જાણવા મળશે કે હિન્દુઓની શ્રદ્ધાની વસ્તુઓને તુચ્છ ગણાવીને કેવી રીતે હિન્દુઓને મુસલમાન બનવાના પ્રયત્ન, પીર સદૃદ્દીન લેખિત બુધ અવતારમાં કેવી રીતે કરવામાં આવેલ છે.

You will get to know the following facts / તમને નીચે પ્રમાણેની હકીકતની જાણ થશે;
1. How Hindu Veds, Brahmins, Holy Cow, Temples, Ganga River and Idols (the pillars of Hindu faith) were ridiculed.
૧. હિન્દુઓના ધાર્મિક વિશ્વાસના આધાર વેદો, બ્રહ્મનો, ગાય, મંદિરો, ગંગા નદી, અને મુર્તીયોને કેવી રીતે તુચ્છ ગણવામાં આવ્યા.
2. Who are Guru Brahma, Vishnu in Kaliyug?
૨. કળીયુગમાં ગુરુ બ્રાહમાં, ભગવાન વિષ્ણુ કોણ હશે?
૩. Atharva Veda means Kuran, the religious book of muslims.
૩. ઇસ્લામ ધર્મની પુસ્તિકા, કુરાન એજ અથર્વ વેદ છે.
4. All these are just the thoughts of Pir Sadruddin out any proper basis.
૪. આ બધી વાત પીર સદૃદ્દીનનો વિચાર છે. તેમને કોઈ પણ આધાર બતાવ્યો નથી.

You can find this information in these links (OR the attached file also)
જવાબ માટે સાથે જોડેલ ફાઈલ અથવા નીચેની લીંક જુવો
http://issuu.com/patidar/docs/budh_avataar_-attack_on_hindu_fundamentals_-d OR/અથવા http://issuu.com/patidar

https://archive.org/details/Series4-BudhAvataar-AttackOnHinduFundamentals

Thanks / આભાર
Real Patidar / ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/1dlb9vzsmx

Leave a Reply