Update: 27-Feb-2017 – Rectified the date of this post from 10-Apr-2010 to 09-Apr-2010 Update: 13-Jan-2017 – Changed links to archive.org 09-Apr-2010 Hello / મારા વ્હાલા જ્ઞાતિજનો,, For past few days, I was surrounded a question in my mind and that question was about the satpanth darma. Since my childhood, I had not much on Satpanth and hence was more to know more about it. થોડા દિવસો થી મારા મનમાં એક સવાલ ખટકી રહ્યો હતો. અને એ સવાલ હતો સત્પંથ ધર્મ ના બારમાં. નાન પણ થી મેં આ વિષય પર કઈ સાંભળ્યું ન હતું એટલે આ વિષય જાણવાની વધુ ઉત્સુકતા હતી. I had heard divergent views on Satpanth. Some said; – Satpanth and Sanatan dharm are same; – Things have changed a lot as the time has passed; – Satpanth is a dharm based on Vedas; મને અનેક જગ્યાથી અલગ અલગ વાતો સાંભળવામાં આવતી હતી. કોઈ કહેતું કે… સત્પંથ અને સનાતન તો એકજ છે. હવે […]
Series
101 posts