Series

101 posts

“Series” – Documents that enlighten people about Satpanth religion in general.
These are mainly the emails sent Real Patidar on the subject.

“Series” – એટલે કે સતપંથ ધર્મ પર માહિતી આપવા માટે ના હેતુ થી લખવામાં/બનાવામાં આવેલ દસ્તાવેજો/ઈ-મેલ
તેમાં Real Patidar (રીયલ પાટીદાર) દ્વારા મુકેલા ઈ-મેલ નો સમાવેશ છે.

Series 18 – Valdas Maharaj -Satpanth is a Muslim Religion / વાલદાસ મહારાજ – નિવેદન – સતપંથ એક મુસ્લિમ ધર્મ છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-Aug-2010 Dear All / જ્ઞાતિ જનો, આ ઈ-મેલ સાથે પરમ પૂજ્ય સંત શ્રી વાલદાસ મહારાજનું તા.૦૨-૦૭-૧૯૮૯ નું નિવેદન જોડેલું છે. With this email, I have attached a Statement dated 02-Jul-1989, issued His Holiness Shri Valdas Maharaj. પીરાણાની મુલાકાત લીધા બાદ તેમના નિવેદન માં વાલદાસ મહારાજશ્રી એ ચોખું જણાવેલ છે કે સતપંથ ધર્મ એક ઇસ્લામી ધર્મ છે અને તેને સનાતન કે વૈદિક હિંદુ ધર્મની સાથે કશું પણ લાગતું વળગતું નથી. After having visited and inspected Pirana, Shri Valdas Maharaj has clearly mentioned in his statement that Satpanth is an Islamic religion and it has nothing to do Sanatan or Vedic Hindu religion. વધુમાં એ નિવેદન વાંચશો તો તમે જાણશો કે કેવી રીતે વાલદાસ મહારાજને ફોસલાવીને પીરાણા લઈ જવામાં આવ્યા હતા. તેવીજ રીતે કરસન કાકા સાથે તેમના ચોરી છુપીથી ફોટા પડીને દુષ પ્રચાર કર્યો હતો. (તાકિયાના પ્રયોગનો વધુ એક નમૂનો) If you read further, you would […]

Series 17B – Gujarati Dictionary -Gujarati Lexicon / ગુજરાતી શબ્દકોશ – ગુજરાતી લેક્ષિકોન્

22-Jul-2010 Hello/ભાઈઓ, ગુજરાતી ભાષાની વધુ એક Dictionary ગુજરાતી લેક્ષિકોન્ (Gujarati Lexicon) માં થી નીચે જણાવેલ ના શબ્દો નો અર્થ આ email સાથે જોડેલી ફાઈ માં એજુવો. In yet another reputed gujarati dictionary called Gujarati Lexicon, read the meaning of following words, from the attached file. ૧. સતપંથ ૨. મુમના ૩. પીરાણાપંથ ૪. નકલંક ૫. નિષ્કલંક ૬. નિષ્કલંકી તમે ઉપર જણાવેલ શબ્દોનો અર્થ વાંચવા માટે આ લીંક વાપરો… You find the attachments here… આશા છે તમને ઉપર જણાવેલ શબ્દોનું અર્થ રૂચી સાથે વાંચશો. Hope you find this reading to be interesting. Real Patidar Visit: http://34.105.31.244/a/series17 for more on this Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/d8zr5nfp7f

Series 17A – Gujarati Dictionary -Bhagwadgomandal / ગુજરાતી શબ્દકોશ – ભગવદ્ગોમંડળ

22-Jul-2010 See the email from Rohit and the meaning of Satpanth from the website. From: Rohit Patel <ropatel134@gmail.com> To: group@realpatidar.com Date: 20-Jul-2010   રામ રામ સહુંને, ભગવદ્ગોમંડલ – ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ખજાનો ! ! ને ગુજરાતી ભાષાની Encyclopedia માનવામાં આવે છે. ‘ભગવદ્ગોમંડલ’ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. ભગવદ્ગોમંડલમાં સનાતન અને સતપંથ ધર્મ વિશેના અર્થ નીચે મુજબ આપેલ છે. સનાતન : દિવ્ય મનુષ્ય, પિતૃઓનો અતિથિ, બ્રહ્મચારી અને ક્રિયારહિત મુનિ, બ્રહ્મા, બ્રહ્માનો એ નામનો એક માનસપુત્ર સનક, સનંદન, સનાતન અને સનત્કુમારમાંનો એક, વિષ્ણુ, શિવ; શંકર, સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ, અનાદિ; મૂળ; અસલ; પ્રાચીન; જૂનામાં જૂનું; શરૂઆતનું; પ્રથમનું, અવિનાશી; નિત્ય; અચળ; શાશ્વત, જે છે તે સદા એમનું એમ રહેવું જોઈએ એમ માનનાર; સ્થિતિચુસ્ત; રૂઢિચુસ્ત, નિશ્ચલ; સ્થિર, પરાપૂર્વથી એક સરખાપણે ચાલ્યું આવતું હોય એવું. (સિદ્ધાંત એ અહિંસાનો સર્વવ્યાપક નિત્ય છે, નિયમ એ […]

Series 17 – Gujarati Dictionary -Jodni Kosh -Meaning of Satpanth and Sanatan / ગુજરાતી જોડણી કોશ -સતપંથ અને સનાતન શબ્દ નો અર્થ.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-Jul-2010 Hello / ભાઈઓ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા બહાર પડેલી Dictionary જોડણી કોશ માં જણાવેલ “સતપંથ” શબ્દ નો અર્થ જુવો અને “સનાતન” શબ્દ નો અર્થ જુવો. Gujarat University had published a dictionary for Gujarati language, which has meaning of the word “Satpanth” and “Sanatan” આ જોડણી કોશ ને આપણા દેશ ના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના પણ આશીર્વાદ મળ્યા છે. This dictionary enjoys the blessings of the father of our nation, Mahatma Gandhi. આ જોડણી કોશ માં એમ ચોખું લેખ્યું છે કે સતપંથ એટલે ખોજા મુસલમાન નો એક પંથ. (તમારી જાણ માટે ખોજા મુસલમાન, નીઝારી ઈસ્માઈલી ધર્મ પળે છે.) This dictionary clearly mentions that Satpanth is a sect of Khoja Muslims. (For your information Khoja muslims follow Nizari Ismaili Religion) તમારી જાણ ખાતર, એ જોડણી કોશ ના પાના (જેમાં મહાત્મા ગાંધી ના આશીર્વાદ નું પાનું પણ છે),આ email સાથે જોડેલા છે. તેમજ તમે આ લીંક […]

Series 16 – Analysis of Momin Chetamani Imam Shah / ઈમામ શાહ રચિત મોમીન ચેતામાનીનું વિશ્લેષણ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Jul-2010 Dear All, Syed Imam Shah also called as Imam Shah Maharaj based in Pirana wrote a ginan called “Momin Chetamani” to briefly summarize origin of satpanth, its fundamentals, 10th avatar of Lord Vishnu and his lineage, importance of paying Dasond and warn (Chetamani – ચેતામાણી) Satpanth followers (Moman/Momna/Mumna – મોમન/મોમના/મમુ ના) of the consequences of not following his dictates. સૈયદ ઈમામ શાહ, જેને ઈમામ શાહ મહારાજ, પીરાણા વાળા, પણ કહેવામાં આવે છે, તેવા સૈયદ ઈમામ શાહ એ “મોમીન ચેતામાની” નામની ગીનાન રચ્યું છે. જેમાં સતપંથ ધર્મની ઉત્પત્તિ, તેના મૂળ ધાર્મિક સિદ્ધાંતો અને ભગવાન વિષ્ણુ નો ૧૦મો અવતાર લેનાર તથા તેના વાન્સજોના વિષય પર ટુક માં માહિતી છે. તેમજ દસોન્દ નું ધર્મમાં કેટલું મહત્વ છે એ પણ તમને સમજાશે. આ ગીનાન નું સારાંશ માં ઈમામ શાહ બાવાએ પોતાના અનુંયાયો એટલે કે મોમન/મોમના/મુમના ને ચેતવતા (આગાહ / ધમકી આપતા) બતાવ્યું છે કે જો તેવો સતપંથ ધર્મ નહિ પળે અને ઈમાનદારીથી દસોન્દ […]