Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Sep-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || તમે ઘણી વખત આપણા સમાજના સતપંથીના મોઢે સાંભળ્યું હશે કે તમને કઈ ખબર નથી, એક વખત પીરાણા આવીને જુવો. તમે જે કઈ કહો છો એ બધું ખોટું છે. તેવીજ રીતેતમને પીરાણા ના હિંદુ તરફી ફોટાઓ પણ દેખાડી ને તમને મુજવણ માં મૂકી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હશે. માટે… પીરાણા ક્યાં આવ્યું, તે ગામમાં શું છે તેની વ્ય્કાસ્થિત જાણકારી આપવા માટે ત્યાંના અમુક નકશાઓ નીચે જોઈ શકશો. Map / નકશો 1: Geographical Location of Pirana / પીરાણાનો ભૌગોલિક નકશો અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલિકામાં પીરાણા ગામ આવ્યું. અમદાવાદ શહરથી લગભગ ૧૮ કી.મી. ના અંતરે પીરાણા આવેલ છે. Pirana is a village in Daskroi Taluka, Ahmedabad District, Gujarat State, India. Pirana is about 18 from the main city of Ahmedabad. Map / નકશો 2: Site Map of Pirana / પીરાણાનો સાઈટ નકશો ઉપર બતાવેલ નકશામાં તમે જોઈ […]
Series
Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ શ્રી જય મંગલ સ્વામીએ તા. ૧૨-૦૯-૨૦૧૦ના, કચ્છ કડવા પાટીદાર સમાજ, (હાલ નામ: કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજ) જયપુર, રાજસ્થાનમાં તેમના પ્રવચનમાં ચોખ્ખું કહ્યું કે પીરાણા સતપંથ ધર્મ એક મુસ્લિમ ધર્મ છે, હિંદુ ધર્મ નથી. વેદોનો હવાલો આપતાં કહ્યું કે, દફન વિધિ એ હિંદુઓના સંસ્કાર નથી. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર હોય છે. તે વખતે તેમને સંભાળવા પ્રખર સનાતાનીઓ જેમ કે શ્રી જેઠાભાઈ ચૌહાણ પરિવાર વગેરે પણ હજાર હતા. Swami Narayan sect’s Sadhu Shri Jay Mangal Swami on 12-Sep-2010 at Kutch Kadva Patidar Samaj, (Presently called as Kutch Kadva Sanatan Patidar Samaj) Jaipur, Rajasthan, gave a speech. In his speech is clearly said that Pirana Satpanth Religion is a Muslim religion and not a Hindu religion. Burial ritual is not a Hindu ritual. According to Vedas, in Hinduism “Funeral” ritual is performed. Prominent Satpanthis […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 24-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.Few days back, i.e., on 01-Jul-2011, Pirana Satpanth’s Pir and religious head, Shri Shamshuddin Bawa Khaki expired. His photographs is given below. He was 14th heir to the seat of “Satpanth Sanatan Vedic Dharm” તેમના મરણ પછી તેમના દીકરાઓએ બેસણાની જાહેર ખબર ગુજરાત સમાચારમાં છપાવી હતી, જે નીચે પ્રમાણે છે;After his death, his sons had published an advertisement in Gujarat Samachar news paper on 03-Jul-2011, Page 2, Bhuj Edition, which is given below. ઉપર જણાવેલ જાહેર ખબરમાં જાણવા લાયક મુખ્ય મુદ્દો છે… “સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી” આનો અર્થ એમ છે […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-Jun-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સતપંથ કહો, પીરાણા સતપંથ કહો, કે પછી તેને ઈમામશાહી કહો. તે ધર્મનું મુખ્ય મથક, અમદાવાદની બાજુમાં આવેલું પીરાણામાં નામનું એક નાનું ગામમાં છે. ત્યાં મુખ્ય રીતે ઈમામશાહનો રોજો (દરગાહ) છે. Call it Satpanth, Pirana Satpanth or one may call it Imamshahi. The central point of that religion is located in a village, near Ahmedabad, called Pirana. The main place is the tomb of Imamshah. આ સંસ્થાનું નામ છે, “ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમીટી ટ્રસ્ટ”. અને ચેરીટી કામીસ્નાર પાસે તેનું નોંધણી ક્રમાંક છે ઈ-૭૩૮. The name of the institution is “The Imamshah Bawa Roza Sansthan Committe Trust” and it is registered Public Charity Commissioner’s office registration no. E-738. સતપંથીઓ માટે આ સંસ્થાન તેમની માતૃ સંસ્થા છે. This institution is mother institution for Satpanthis. એક બીજાપર કોર્ટ કેસો કરવાનો સત્પંથમાં જે સિલસિલા ચાલતો આવ્યો છે, તે પ્રમાણે વર્ષ […]
This book has been updated: See http://34.105.31.244/satyaprakash for latest version. આ પુસ્તકની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ http://34.105.31.244/satyaprakash Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || થોડા દિવસ પહેલાં પીરાણા સતપંથનું ઇતિહાસ બતાવતું એક પ્રસ્તુતિ (Presentation) સીરીસ ૩૩ (Series 33) વાળા ઈમૈલ દ્વારા મોકલાયું હતું. વધુ માહિતી માટે જુવો – www.realpatidar.com/series Some days ago, I have released a presentation on History of Pirana Satpanth, vide email no. Series 33. For more information visit www.realpatidar.com/series મને કહેતાં અતિ આનંદ થાય છે કે આ પ્રસ્તુતિને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. એટલો સારો પ્રતિસાદ મળ્યો કે લોકોએ આ પ્રસ્તુતિને આવરી લેતું એક પુસ્તકની માંગણી કરી, જેથી લોકો તેમના સહુલીયત પ્રમાણે, ઘર કે ગાડી એવી રીતે એકાંતમાં કે રાત્રે પોતાના હિસાબે તેવો જ્ઞાન મેળવી શકે. I gives me immense please to inform that the presentation received tremendous response. The response […]