તા. 17-Jul-2016 સનાતન ધર્મ પત્રિકાના તા. ૧૧-૦૬-૨૦૧૬ વાળા અંક ના પાના ક્ર ૮ અમે ૯ માં છપાયેલ ખુલાસોના જાણવા જેવા મુખ્ય મુદ્દાઓ ખાસ નોંધ: આ જાહેર ખુલાસો આપણી સનાતની હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ત્રણ સંસ્થાઓ એટલે કે… શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેશલપર … એ આપેલ છે. જેણે આપણી યુવાઓ અને માત્રુ શક્તિઓએ પણ સમર્થન કરેલ છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ માટે આ ખુલાસો ખુબ મહત્વનો છે જેણે સર્વે ધ્યાનમાં લેવો જરૂરી છે. હિંદુ ધર્મના નામે ચાલતી, અર્ધદગ્ધ, કબ્રસ્તાની,પીરાણા સતપંથ દશાવતાર કથાનો, જાહેર ખુલાસો ઈમામશાહ ઉર્ફે ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ દ્વારા સ્થાપિત એક મુસલમાની પીરાણા સતપંથ ધર્મ પાળનાર અનુયાયીઓ અને તેમની સતપંથ સમાજ દ્વારા યોજાયેલ, કહેવાતી, દશાવતાર કથાના ભ્રામક ઉપદેશોના કારણે લોકોમાં ફેલાયલી મુંજવણ, હિંદુઓની દુભાયેલ લાગણી, લોકોમાં ફેલાયેલ અશાંતિ અને કોમી ઝગડાઓની સંભાવનાને રોકવા […]
nishklanki
19-Jul-2014 An article was published recently on 10-Jul-2014 in Bhuj Edition of Kutch Mitra newspaper, which is in Gujarati language. હાલમાં, તા.૧૦-જુલાઈ-૨૦૧૪ના, કચ્છ મિત્રના ભુજ આવૃત્તિમાં એક લેખ છપાયેલ હતો. The article is on the occasion of anniversary of date on which the present Aga Khan, Karim Aga Khan became the supreme religious leader of Khoja community. હાલના કરીમ આગા ખાન જે દિવસે ગુરૂગાદી પર બેઠા (એટલે કે તખ્તનશીન થયા) તે દિવસની ઉજવણીની વર્ષગાઠના પ્રસંગે આ લેખ લખવામાં આવેલ હતો. There after, the article goes on to the history of how Khoja community came into existence. If further mentions about the great preachers of Khojas, which include Pir Satguru Nur, Pir Rajas, Pir Sadruddin and then goes on to include Imam Shah. ત્યાર બાદ કેવી રીતે ખોજા કોમ અસ્તિત્વમાં આવી અને તેનો ઈતિહાસનો ઉલ્લેખ આ લેખમાં છે. ત્યાર બાદ ખોજાઓના મહાન પ્રચારક પીરોનો પણ ઉલ્લેખ આ લેખમાં કરેલ છે, જેમાં […]