gazetteer

1 post

Ahmedabad District Gazetteer of 1984

Series 45 -Ahmedabad District Gazetteer 1984 -Pirana Sect is a branch Shia Muslim and Imam Shah is Saiyyed / અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર ૧૯૮૪ – પીરાણા પંથ શિયા મુસલમાનોનો એક પંથ છે અને ઈમામ શાહ જાતે સૈય્યદ છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Mar-2012 || Jay Laxminarayan ||     ||  જય લક્ષ્મીનારાયણ || Government of India through Gujarat government, in the year 1984 published “Ahmedabad District Gazetteer”, in which information about the Pirana Sect is also included.ભારત સરકારે, ગુજરાત સરકાર દ્વારા, વર્ષ ૧૯૮૪માં “અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર” છપાવીને બહાર પાડ્યો છે, જેમાં પીરાણા પંથ પર માહિતી આપવામાં આવેલ છે. The gazetteer clearly mentions that Pirana Sect is part of Shia branch of Islam. Many Hindus of Kanbi caste were converted Imam Shah, a Shia Ismaili Saiyyed. Saiyyed Imam Shah has his origin from Nizari Pirs and entered Gujarat as Ismaili missionary. Saiyyeds are descendants of Hazrat Ali and Bibi Fatima.ગેઝેટીઅરમાં ચોખ્ખું જાણવામાં આવ્યું છે કે પીરાણા પંથ એ એક શિયા મુસ્લિમ ધર્મનો ભાગ છે. ઈમામ શાહે કણબી જ્ઞાતિના ઘણા હિંદુઓને વટલાવ્યા છે. ઈમામ શાહ જાતે સૈય્યદ હતા અને એક નીઝારી પીર હતા જેવો ગુજરાતમાં ઈસ્માઈલી ધર્મ પ્રચારક તરીકે […]