08-Jun-2014 આપણી માત્રુ સંસ્થા એટલે કે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉભી કરવામાં આવેલ “શ્રી લખુ વીરજી ધોળુ (દુર્ગાપુર) વિદ્યાર્થી છાત્રાલય” નામની હોસ્ટેલ છે. તે હોસ્ટેલ માટે જમીન ખરેદી, બાંધ કામ અને હોસ્ટેલનું સંચાલન સમાજ દ્વારા સ્થાપિત એક “નિર્માણ સમિતિ” દ્વારા કરવામાં આવતું હતું. અને કામ સારી રીતે ચાલતું હતું. આ હોસ્ટેલના તમામે તમામ હિસાબોને આપણી સમાજના હિસાબો સાથે સમાવીને ચેરીટી કમિશનર પાસે દર વર્ષે મોકલવામાં આવે છે. બધું બરાબર ચાલતું હતું ત્યારે આ નિર્માણ સમિતિના અમુક સ્વાર્થી સભ્યોએ સમાજને અંધારામાં રાખીને ચોરીછુપી રીતે આ મિલકતને પોતાનું એક પ્રાયવેટ ટ્રસ્ટ પાટીદાર સર્વોદય ટ્રસ્ટ બનાવીને તેમાં હોસ્ટેલને ફેરવાનું ગેરકાનૂની કામ કરેલ હતું. આ નવા ટ્રસ્ટમાં સતપંથી લોકો જેવા કે સતપંથ સમાજના માજી પ્રમુખ રતનશી લાલજી વેલાણી સભ્ય છે. આવા સમાજ વિરોધી કામ કરવામાં આપના સનાતની ભાઈઓ સતપંથીઓના એટલે કે મુસલમાનોના હાથા બની ગયા છે. આવી રીતે સતપંથીઓના હાથા બનીને સનાતની ભાઈઓજ સનાતનીઓના વિરુદ્ધમાં કામ કરીને આપણી સમાજને નુકસાન […]
abkkps
1 post